SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮.૨૮.28 ૨૮. ગોવાળનો પ્રતિકૂલ ઉપસર્ગ અને ઈન્દ્રનો અટકાવ ત્યાગ વૈરાગ્યની મૂર્તિસમા ભગવાન, દીક્ષા ગ્રહણ કર્યા બાદ સાયંકાલે વિહાર કરી નજીકના કુમાર ગામના સીમાડે પધાર્યા. એમને કોઈ રહેઠાણુ, બીજી કોઈ સગવડ કે સરભરાની જરૂર જ ક્યાં હતી ? સંસારના ભૌતિક તમામ સુખ-સાધનોનો ત્યાગ કર્યો હતો, એટલે તેઓ તો ગામ બહાર ઊભા ઊભા થાનાવસ્થામાં લીન બની ગયા. ભગવાનને તો અનંત કાળના પોતાના આત્માએ બાંધેલાં અને આત્માની મહાન શક્તિઓને પ્રગટ થવામાં અવરોધક બનેલાં એવાં પુરાતન કમને ખપાવવાં હતાં. એ ત્યારે જ બને કે જ્યારે સુખ-દુઃખ, સારા-નરસા ગમે તેવા પ્રસંગમાં જરાપણુ રોષ-ગુસ્સો કે પ્રતિકાર કર્યા વિના શાંતિ જાળવી સમભાવે રહે. હવે ભગવાન ક્યાં ઊભા હતા ત્યાં એક અજ્ઞાત ગોવાળિયો પોતાના બળદને બેસાડીને, તેનું ધ્યાન રાખવાનું મહાવીરને કહી ગામમાં ગયો. બળદો તો ચરવા દૂર દૂર જતા રહ્યા. ગોવાળે ગામમાંથી પાછા ફરીને જોયું તો બળદો ન જોયા. ભગવાનને પૂછયું કે, “મારા બળદો ક્યાં છે ? ' ભગવાનને મૌન હોવાથી એને જવાબ ન મળ્યો. ગોવાળ શોધમાં આખી રાત રખડપટ્ટી કરી પાછો ફર્યો ત્યારે પેલા બળદોને ભગવાન પાસે બેઠેલા જોયા, તેથી ગોવાળે ગુરસાપૂર્વક કહ્યું કે, હે દેવાર્ય ! તમે જાણુતા છતાં પણ મને કેમ કહ્યું નહિ અને મને નાહક રખડપટ્ટી કરાવી ? ' તે બળદની રાશ (દોરડું) લઈ ભગવાનને મારવા દોડ્યો. ત્યાં દેવલોકમાંથી ઇન્દ્ર શીઘ આવીને તેનો હાથ પકડી તેને અટકાવે છે અને તેને ઉપલભ્ય આપતાં કહે છે કે, ‘હે દુરાત્મન્ ! આ કોઈ રખડાઉ માણસ નથી, પણ રાજા સિદ્ધાર્થના દીક્ષિત પુત્ર વર્ધમાન છે.” २८. ग्वाले का प्रतिकूल उपसर्ग और इन्द्र द्वारा अवरोध त्याग-वैराग्य की मूर्ति भगवान् , दीक्षा ग्रहण करने के बाद सायंकाल के समय विहार करके निकटवर्ती कुमारग्राम की सीमा पर पधारे और खड़े-खड़े ध्यानावस्था में लीन हो गये। भगवान् को तो अनन्त काल के अपनी आत्मा द्वारा बाँधे गये तथा आत्मा की महान् शक्तियों के प्रकट होने में अवरोधक पुरातन कमों का क्षय करना ही था, यह तभी सम्भव था कि जब चाहे कैसे भी प्रसङ्ग में तनिक भी रोष या प्रतीकार किये बिना शान्तिपूर्वक समभाव बनाये रखे। भगवान् जहाँ खड़े हुए थे वहाँ एक अज्ञात ग्वाला अपने बैलों को बैठा कर भगवान् को उसका ध्यान रखने के लिये कहकर गाँव में गया। बैल चरने के लिये दूर चले गये। ग्वाला गाँव से लौट कर आया तो देखता है कि उसके बैल वहाँ नहीं हैं। उसने भगवान् से पूछा कि- 'मेरे बैल कहाँ हैं ? ' भगवान् के मौन होने के कारण कोई उत्तर नहीं मिला। ग्वाला बैलों की खोज में सारी रात इधर-उधर भटकता रहा और वापस आया तो बैलों को भगवान् के पास बैठे हुए देखा। इससे क्रुद्ध होकर ग्वाला बोला कि हे देवार्य ! आपने जानते हुए भी मुझे क्यों नहीं कहा और रात भर मुझे इधर-उधर भटकाया? और वह बैलों का रस्सी लेकर भगवान् को मारने दौड़ा। वहाँ देवलोक से इन्द्र शीघ्र आकर उसका हाथ पकड़कर उसे रोकते हैं और उसे उपालम्भ देते हुए कहते हैं कि-हे दुरात्मन् ! यह इधर-उधर भटकनेवाले कोई सामान्य व्यक्ति नहीं हैं, अपितु राजा सिद्धार्थ के दीक्षित पुत्र वर्धमान हैं। 28. INDRA PREVENTS A COWHERD FROM ASSAULTING BHAGAVĀN MAHĀVĪRA Bhagavān Mahāvīra, an embodiment of perfect renunciation, detachment and Ahimsa, once reached the outskirts of a village named Kumāragrāma in the course of his tour. He stood there motionless, absorbed in deep meditation. A cowherd approached him and asked him to look after his bullocks while he visited the village. On his return he found that the bullocks were missing. He asked Bhagavān Mahāvīra but received no reply as he was observing the vow of silence. The cowherd searched for his bullocks throughout the night, but failed to locate them. In the morning he returned to the same spot and found the bullocks seated by the side of the standing saint. Thinking that Bhagavān Mahavira had purposely sent him on a fool's errand, he became furious and rushed towards him, with the intention of thrashing him with his whip. Indra, however, intervenes and exhorts him by telling him that this is no ordinary wandering mendicant, but prince Vardhamana, son of king Siddhartha, who had recently accepted initiation. आचाहनमुद्रा स्थापनमुद्रा सन्निधानमुद्रा सनिरोधादा अचमुटबमुम अंजलीमुद्धा अस्ममुद्रा विसर्जनसुदा सामाग्यमुद्रा परमेनिमुहा प्रषचनमुद्धा सुरभिमुद्रा Ja b ation Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy