________________
૨૭. દરિદ્ર બ્રાહ્મણને અડધા દેવ વસ્ત્રનું દાન
જ્યારે ભગવાન વર્ષીદાન દ્વારા લાખો માનવીઓનું દારિદ્રય દૂર કરી રહ્યા હતા ત્યારે સોમ નામનો એક બ્રાહ્મણુ ધન કમાવા પરદેશ ગયેલો, તે ત્યાંથી પણ ધનપ્રાપ્તિ કર્યાં વિના પાછો ફર્યો. આ જોઈને રીબાઈથી ત્રાસેલી પત્નીએ ઉપાલમ્ભ આપતાં કહ્યું કે, “ તમે કેવા અભાગિયા છો! જ્યારે વર્ધમાન કુમારે સોનાનો વરસાદ વરસાવ્યો ત્યારે તમો પરદેશ જતા રહ્યા અને પરદેશથી આવ્યા ત્યારે ખાલી હાથે પાછા ફર્યાં. હવે ખાશું શું? હજુ જંગમ કલ્પવૃક્ષ જેવા વર્ધમાન પાસે જાઓ. તેઓ ઘણા દયાળુ અને દાનવીર છે, પ્રાર્થના કરો. તેઓ જરૂર દારિદ્રથ દૂર કરશે." તે બ્રાહ્મણ વિહારમાં ભગયાનને ભેટી ગયો. તેણે દીન સુખે બિનતિ કરતાં કહ્યું કે, “ આપ ઉપકારી છો, દયાળુ છો, સહુનું દારિદ્ર આપે દૂર કર્યું, નિર્વાંગી હું જ રહી ગયો, તો હૈ કૃપાનિધિ ! મારો ઉદ્ધાર કરો.” હવે ભગવાન પાસે ખભા ઉપર માત્ર એક દેવદૃષ્ય વસ્ત્ર હતું. તેમાંથી તેમણે અડધો ભાગ ચીરીને આપી દીધો. બ્રાહ્મણુ ભગવાનને વંદન કરી આભાર માની ઘરે આવ્યો. તેની સ્ત્રીએ તેને વણકર પાસે મોકલ્યો. તેણે કહ્યું કે, “ બાકીનું મધું વસ્ત્ર ને લઈ આવ તો તેને મખંડ બનાવી દઉં, તેની કિંમત એક લાભ દીનાર-ગુજણુંમહોર ઊપજો અને આપણે બન્ને સુખી થઈશું, "તે ભગવાન પાસે પહોંચ્યો. એ શરમથી ભાગી ન શકો, પણ તેમની પાછળ પાછળ કુરનાં જ્યારે તે વસ્ત્ર પવનથી કાંટામાં ભરાતાં પડી ગયું ત્યારે તેને લઈને ઘરે પહોંચ્યો. ત્યાર પછી ભગવાન જીવનભર નિર્વસ્ત્ર રહ્યા. વસ્ત્રદાન પ્રસ`ગ બળદના ઉપસ પહેલાં થયો કે પછી આ બાબતમાં ગ્રન્થમાં મતભેદ આવે છે. સ્પષ્ટ ઉલ્લેખ નથી મળતો,
SU www
२७. दरिद्र ब्राह्मण को आधे देवदूष्य वस्त्र का दान
जब भगवान् वर्षीदान द्वारा लाखों मानवों का दारिद्र्य दूर कर रहे थे, उस समय सोम नामक एक ब्राह्मण द्रव्योपार्जन के लिये परदेश गया हुआ था। वह वहाँ से धनप्राप्ति किये बिना ही वापस लौट आया। यह देखकर दीनता से त्रस्त उसकी पत्नी ने उपालम्भ देते हुए कहा कि- 'आप कैसे अभागे हैं? जब वर्धमानकुमार ने सोने की वर्षा की उस समय आप परदेश चले गये और परदेश से आये तो खाली हाथ वापस आये। अब क्या खाएँगे ! अब भी जंगम कल्पवृक्ष जैसे वर्धमान के पास जाओ, वे बहुत
दयालु और दानवीर हैं, प्रार्थना करो, वे अवश्य ही दारिद्र्य दूर करेंगे।' वह ब्राह्मण विहार में भगवान् से मिला। उसने दीन - मुख हो प्रार्थना करते हुए कहा कि- 'आप उपकारी हैं, दयालु हैं, सब का दारिद्र्य आपने दूर किया है, मैं ही अभागा रह गया हूँ, हे कृपानिधि ! मेरा उद्धार करो । अब भगवान् के पास कन्धे पर केवल देवदूष्य वस्त्र था, उसमें से उन्होंने आधा भाग चीर कर दे दिया। ब्राह्मण भगवान् को वन्दन करके आभार मानकर घर गया। उसकी स्त्री ने उसे बुनकर के पास भेजा। बुनकर ने कहा कि इस का बचा हुआ आधा बस्त्र यदि ले आओ तो मैं उसे अखण्ड बना दूँ। इस का मूल्य एक लाख दीनार (सुवर्ण मुद्राएँ) मिल जाएँगी और हम दोनों सुखी हो जाएँगे। वह भगवान् के पास पहुँचा। लज्जावश वह माँग तो नहीं सका, किन्तु उनके पीछे घूमते-घूमते जब वायु के द्वारा उड़कर वह वस्त्र काँटों में उलझ गिर गया, तब उसे लेकर वह घर पहुँचा । इसके बाद भगवान् जीवनभर निर्वस्त्र रहे। वस्त्रदान प्रसंग बैल के उपसर्ग पहले किया था या बाद में उसके बारे में ग्रंथमें मतांतर है।
૨૭.૨૭.27
27. GIFT OF THE HALF OF THE DEVADŪŞYA TO A POOR BRAHMIN
While Bhagavan Mahāvīra was distributing largessess, a poor Brahmin was away and his wife naturally started nagging him, saying "Even now, you better approach Bhagavan Mahavira because he alone can possibly help you." The Brahmin accordingly went in search of him and ultimately found him on the way. He narrated his tale of woe to Bhagavan Mahāvīra. Moved by the harrowing tale, he gave the Brahmin half of the divine cloth given to him by Indra. The Brahmin's wife showed the garment to a weaver. He said, "If you can get the other half also, I will stitch them into one piece. It would easily fetch one lac of golden coins."
The Brahmin again went in search of Bhagavan Mahāvīra and found him, but he could not summon courage to beg for the remaining half of the garment. He, therefore, followed him in the forest. The garment got stuck in a thorny shrub and slipped from the shoulders of Bhagavan Mahavira who never bothered about it. The Brahmin avidly gathered it and went away. Since then Bhagavan Mahāvīra remained nude throughout his life.
OMOMOMOMOMOMOMOMOVOMO
Jain Education International
अष्टमंगल
For Personal & Private Use Only
OM MOM MOME
www.jainelibrary.org