________________
૨૪. કેશલંચન સહ દીક્ષા-સંયમ સ્વીકાર : [૩] દીક્ષાકલ્યાણક
સુત નામના દિવસે [ગુજ, કા. વ. ૧૦] જિયતેં આરંભાયેલી રીક્ષાયાત્રાં ધામધૂમથી તખંડ નનમાં આવી પહોંચી. ભગવાન શિબિકમાંથી બહાર આવ્યા. એમણે પહેરેલા વઆલંકારોને સ્વયં ઉતારી કુલવૃદ્ધા શ્રીને સોંપી દીધા; એ દિવસના ઉપવાસી ભગવાન અશોકવૃક્ષ નીચે હજારો માણસોની સમક્ષ દીક્ષાની પ્રતિજ્ઞા લેવા ઊભા થયા. આ વખતે કુલવૃદ્ધાએ હિતશિક્ષા આપતાં અને શુભેચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે, “આપ સંયમમાર્ગમાં અપ્રમત્તભાવે સાવધાન રહી, અનંત મહાપ્રકાશની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ કર્મોનો નાશ કરી અન્તિમ સિદ્ધિને વરો.” પછી તુરંત જ ભગવાને બંને હાથોથી પંચમુષ્ટિ લોચ કરતાં, ચાર મુષ્ટિથી મસ્તક ઉપરના અને એક મુષ્ટિથી દાઢી-મૂછના કેશ સ્વહસ્તથી ખેંચી દૂર કર્યાં. તે કેશ ઇંદ્ર મહારાજે ગ્રહણ કર્યા. ત્યાર બાદ ધીર-ગંભીર ભાવે પ્રતિજ્ઞાનો ઉચ્ચાર કરતાં ભગવાને “ નમો સિદ્ધાળ શબ્દ વડે સિદ્ધોને નમસ્કાર કરીને કરેમિ સામાયૅ એ પ્રતિજ્ઞા-સૂત્રનો ઉચ્ચાર કરી, સર્વ પાપના ત્યાગરૂપ સામાયિકનો-સાધુધર્મનો યાવજીવ સ્વીકાર કર્યો. તે ક્ષણે લગવાને નવાં કર્મોને રોકવા અને પુરાણાં કર્મોનો ક્ષય કરવા માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરંતુ આ પાંચ મહાયજ્ઞોને પણ ચઢણ કર્યાં. ઇંદ્રે ભગવાનના ડાબા ખસે દેવ નામનું બહુમૂલ્ય વસ્ત્ર સ્થાપન કર્યું. તે જ વખતે ભગવાનને મનવાળા પાણીોના વિચારોને જાણી શકાય તેવું ‘મનાપર્યા’ નામનું ચોથું જ્ઞાન પગ પથ્થું ત્યાંથી અગવાને અસ્થિક ’ ગામ તરફ વિહાર કર્યો.
39
'सुव्रत' नामक दिन को [ गुज. का. व. १०] विजय मुहूर्त में आरम्भ हुई दीक्षायात्रा बड़ी धूमधाम से ज्ञातखण्ड वन में पहुँची । भगवान् शिबिका से बाहर आये। पहने हुए वस्त्र और अलङ्कार स्वयं उतार कर कुलवृद्धा को सौंप दिये। दो दिन के उपवास किये हुए वे अशोकवृक्ष के नीचे हजारों मनुष्यों के समक्ष दीक्षा की प्रतिज्ञा के लिये खड़े हुए। उस समय कुलवृद्धाने हि शिक्षा देते. हुए तथा शुभेच्छा व्यक्त करते हुए कहा कि - " आप संयममार्ग में अप्रमत्त भाव से सावधान रह कर, अनन्त प्रकाश की प्राप्ति में
विघ्नरूप कर्मों को नष्ट कर अनन्त सिद्धि प्राप्त करें। " इसके पश्चात् तत्काल भगवान् ने दोनों हाथों से पञ्चमुष्टि-लोच करते हुए
चार मुष्टि से मस्तक और एक मुष्टि से दाढी-मूँछ के केश अपने हाथों से शीघ्र खींचकर दूर किये। उन केशों को इन्द्र ने ग्रहण किया । तदनन्तर धीर-गम्भीर भाव से प्रतिज्ञा का उच्चारण करते हुए भगवान् ने ‘णमो सिद्धाणं' शब्द से सिद्धों को नमस्कार करके 'करेमि सामाइयं०' इस प्रतिज्ञासूत्र का पाठ बोल कर यावज्जीवन का सामायिक - साधुधर्म स्वीकृत किया। उस समय भगवान् ने नये कर्मों को रोकने के लिये तथा पुराने कर्मों का क्षय करने के लिये अहिंसा, सत्य, अचौर्य, ब्रह्मचर्य और अपरिग्रह इन पाँच महाव्रतों को ग्रहण किया । इन्द्र ने उन के बाएँ कन्धे पर देवदूष्य नामक बहुमूल्य वस्त्र को स्थापन किया। उसी समय भगवान् को मनवाले प्राणियों के विचारों को जाना जा सके ऐसा 'मनः पर्यव' नामक चतुर्थ ज्ञान प्राप्त हुआ। वहाँ से भगवान् ने 'अस्थिक' गाँव की ओर प्रस्थान किया।
阿雅可开下
२४. स्वहस्त से केशलुंचन तथा संयम स्वीकार [३] दीक्षा कल्याणक
:
स्थापना
dication International
24. PLUCKING OFF THE HAIR AND ACCEPTING THE VOW OF RENUNCIATION The grand procession finally reached the forest 'Jñatakhanda.' After alighting from the palanquin, Prince Vardhamana stripped himself of all the garments and ornaments and handed them over to an elderly lady of the family. At the end of two days of fasting, he stood under an Aśoka tree and in the presence of thousands of men, he took the solemn vow of renunciation. He then plucked all the hair on the head in four handfuls and the hair on the chin and the lips only in one handful and threw it away (Pañcamusți loca). Indra himself collected the hair. He then solemnly recited the words, “I bow down to all the liberated souls, "– and accepted life-long renunciation. Then, he took the five great vows of non-violence, truth, non-stealing, celibacy and non-possession in order to avoid accumulation of any fresh karman in future and to annihilate the past karman. Indra then placed a divine piece of cloth (Devaduṣya) on his left shoulder. And immediately Bhagavan Mahāvīra acquired the 'Manaḥparyava' knowledge (reading the thoughts of all sentient beings). Thereafter he proceeded on foot to the village Asthika.
RRA
૨૪.૨૪.24
यम
वरुण
For Personal & Private Use Only
NSS IS ED
www.jalnelibrary.org