SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ २३.२३.23 ૨૩, મહાવીરનું મહાભિનિષ્ક્રમણ અને દીક્ષાનો ભવ્ય વરઘોડો વર્ષીદાન-વરસીદાન આપી ભગવાન વિશ્વકલ્યાણાર્થે સ્થાવર-જંગમ એવા તમામ પ્રકારના પરિગ્રહને જતા કરી, સંપૂર્ણ ત્યાગમય અનગાર (સાધુ) ધર્મ સ્વીકારવા તૈયાર થયા ત્યારે એમનો આત્મા વિશુદ્ધ વિચારધારાની પવિત્ર ગંગામાં સ્નાન કરી રહ્યો હતો. બીજી બાજુ વડીલ બંધુએ દીક્ષાના ઉત્સવની પ્રચંડ તૈયારીઓ કરાવી, દેશમાં સર્વત્ર આનંદનું મોજું ફરી વળ્યું. સમગ્ર રાજ્ય આ ઉત્સવ ઊજવવા થનગની રહ્યું. રાજાએ પવિત્ર માટીથી મિશ્રિત જલથી પૂર્ણ સોનારૂપાના કલશો તૈયાર કરાવ્યા. પછી તરત જ નંદિવર્ધન તથા ઇંદ્રાદિક દેવોએ ભગવંતનો ભક્તિભાવપૂર્વક છેલો સ્નાનાભિષેક કર્યો. શ્રેષ્ઠ વસ્ત્રથી શરીર લૂછી ઉત્તમ દ્રવ્યો વડે વિલેપન કર્યું. ભગવાન જરિયાન વસ્ત્રો, અલંકારો, અમ્લાન પુ૫ની માળા વગેરેથી સુંદર શોભવા લાગ્યા. પછી તેઓ સંયમ માટે દીક્ષાયાત્રા(વરઘોડા)માં જવા સુસજજ બન્યા. માગસર વદિ (ગુ. કાર્તક વદિ) દશમનું મંગલ પ્રભાત અનેરો સંદેશો દઈ રહ્યું હતું. હજારો લોકો વિવિધ સામગ્રીથી પરિપૂર્ણ દીક્ષાના વરઘોડામાં ભાગ લેવા ઉમટ્યા હતા. મહાસાધના દ્વારા પરમ સિદ્ધિ મેળવવા ભગવાને રાજમહેલમાંથી વિજય મુહુર્ત અન્તિમ પ્રસ્થાન કર્યું. એઓ ભવ્ય અને દિવ્ય પાલખીમાં બેઠા. એમની સાથે કુટુંબની સ્ત્રીઓ પણ છત્ર ધારણ કરીને બેઠી. ઇંદ્રાદિક દેવોએ પાલખી ઉપાડી. હજારો માણસોથી યુક્ત અતિ ભવ્ય વરઘોડો જયનાદ કરતો શહેરમાં ફર્યો. હજારો માણસોએ ભગવાનને–તેમના મહાત્યાગને-નમન કરી ભાવભીની વિદાય આપી. २३. महावीर का महाभिनिष्क्रमण तथा भव्य दीक्षायात्रा वर्षीदान देकर भगवान् विश्वकल्याण के लिये स्थावरजंगम सभी प्रकार के परिग्रह को छोड़ सम्पूर्ण त्यागमय अनगार (साधु) धर्म के लिये तैयार हुए। उस समय उनकी आत्मा विशुद्ध विचारधारा की पवित्र गंगा में स्नान कर रही थी। दूसरी ओर ज्येष्ठ भ्राता ने दीक्षा-महोत्सव की प्रचण्ड तैयारियाँ करवाई। सर्वत्र आनन्द की लहर व्याप्त हो गई। समग्र देश इस उत्सव को मनाने के लिये उत्सुक था। राजा ने पवित्र मृत्तिका से मिश्रित जल से पूर्ण सोने और चाँदी के कलश तैयार कराये। तदनन्तर धामर शीघ्र ही नन्दिवर्धन तथा इन्द्रादि देवों ने भगवान् को भक्तिभाव-पूर्वक अन्तिम स्नानाभिषेक किया। श्रेष्ठ वस्त्र से शरीर पोंछ कर सुगन्धि द्रव्यों का विलेपन किया। भगवान् ने जरी के वस्त्र तथा अलङ्कार धारण किये। कण्ठ में अम्लान पुष्प की माला पहन कर वे संयम के कारण दीक्षायात्रा के लिये सुसज्ज बने। मार्गशीर्ष कृष्णा (गु. कार्तिक कृष्णा) दसमी का मङ्गल प्रभात अपूर्व सन्देश दे रहा था। हजारों लोग विविध सामग्री से पूर्ण दीक्षा की इष्ट शोभायात्रा में सम्मिलित होने के लिये उमड़ रहे थे। महान् साधना द्वारा परमसिद्धि की प्राप्ति के लिये भगवान् ने राजमहल से विजयमुहूर्त में शुभ प्रस्थान किया। वे भव्य तथा दिव्य शिबिका में बैठे। साथ में कुटुम्ब की स्त्रियाँ भी छत्र धारण करके बैठी। देवों और इन्द्रों ने पालकी उठाई। हजारों मनुष्यों से युक्त शोभायात्रा ने जयनाद करते हुए नगर में भ्रमण किया। हजारों मनुष्यों ने भगवान् को-उनके महात्याग को नमन करते हुए भावभीनी बिदा दी। 23. THE GREAT FINAL DEPARTURE AND THE GRAND PROCESSION FOR INITIATION At the end of the year which was marked by magnificent munificence, prince Vardhamana had attained perfect 'Aparigrahatva'- Freedom from attachment for possession and was now fully prepared for the life of a monk. His elder brother made elaborate preparations for the initiation. There was great excitement and enthusiasm throughout the country also. Indra and all the gods also participated in the ceremony. Gold and silver pitchers, filled with water and earth from various holy places were kept ready. The prince was then anointed with perfumed pastes and bathed with holy waters. He was then dressed in royal garments and decked with precious ornaments. He was then carried in a palanquin, in a grand procession. The day was the tenth day of the dark half of Margasirsa (or Kartika). On this day, at an auspicious moment, prince Vardhamana left the palace for ever. Indra and the other gods carried the palanquin on their shoulders. The procession progressed slowly through the huge crowd that had gathered to pay their homage to the prince. ___ 4. J u cation International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy