________________
२२.२२.22
૨ ૨. લાખો લોકોનું દારિદ્રય દૂર કરવા કરોડો સોનૈયા વગેરેનું વાર્ષિક દાન દેવોએ વિનંતિ કરી અને પ્રભુએ દીન-દુઃખીના ઉદ્ધાર માટે છૂટે હાથે દાન દેવા માંડ્યું. તીર્થંકરો માટે એક નિયમ
એવો છે કે ગૃહવાસનો-ઘરસંસારનો સર્વથા ત્યાગ કરવા અગાઉ એક વર્ષ પર્યત એટલે કે દીક્ષાના દિવસ સુધી OPA દાનનો વરસાદ (વરસીદાન) વરસાવ્યા બાદ જ તેઓ (જીવનપર્યંતના) સંયમનો સ્વીકાર કરે. આ દાનમાં પોતાના
માલ-મિલકત ઉપરાંત, દેવો દ્વારા લાવેલા દ્રવ્યાદિકનો પણ ઉપયોગ થાય છે. આ દાનમાં ધન, સુવર્ણ, ઝવેરાત
ઉપરાંત વસ્ત્ર-અલંકારાદિ બીજું પણ ઘણું ઘણું હોય છે. ભગવાન જેને જે જોઈએ તે આપે છે. લોકો પ્રભુના હાથની પ્રસાદી લઈ કૃતાર્થ બને છે. પ્રભુ હંમેશાં સવારમાં ત્રણ કલાક સુધી એક કરોડ આડે લાખ સોનૈયાનું જાહેર રીતે દાન કરે છે. જે વરસને અને કરોડો સુવર્ણમહોરો(દિનારો)નું થાય છે. આમ લાખો માનવીનાં દુઃખ-દારિદ્રયે અને ગરીબાઈ દૂર કરી તેઓ ત્યાગી-યોગી બનવા અભિનિષ્ક્રમણ કરે છે. વિશ્વની આ એક અજોડ ઘટના છે. આ દાનધર્મ દ્વારા ભગવાન “માનવજાત માટે દાન એ સદાય આચરવા લાયક અને દેનાર-લેનાર ઉભય પક્ષને આનંદ આપનાર મહાન ધર્મ છે ' એની ડિડિમનાદે જાહેરાત કરે છે.
२२. लोगों का दारिद्रय दूर करने के लिए करोड़ों मुद्राओं का वार्षिक दान देवों ने प्रार्थना की और प्रभु ने दीन-दुःखियों आदि के उद्धार के लिये मुक्त हस्त से दान देना आरम्भ किया। तीर्थङ्करों के लिये एक नियम ऐसा है कि गृहत्याग से पूर्व एक वर्ष अर्थात् दीक्षा के दिन तक दान की वृष्टि करते रहने के पश्चात् ही जीवनपर्यंत का संयम स्वीकृत करें। इस दान में स्वयं की सम्पत्ति के अतिरिक्त देवों द्वारा लाये गये द्रव्यादि का भी उपयोग होता है। इस दान में धन, सुवर्ण, मणि-माणिक्यादि के अतिरिक्त वस्त्र-अलङ्कारादि अन्य अनेक वस्तुएँ होती हैं। भगवान् जिसे जो
चाहिये उसे वही देते हैं। लोग प्रभु के पवित्र हाथ से दी गई प्रसादी को प्राप्त कर कृतार्थ होते हैं। प्रभु प्रतिदिन प्रातः तीन घण्टे तक एक करोड़ आठ लाख स्वर्ण-मुद्राओं का दान करते हैं। यह दान वर्ष के अन्त में करोड़ों स्वर्ण-मुद्राओं का हो जाता है। इस प्रकार लाखों मानवों के दुःख-दारिद्रय और दीनता को दूर कर त्यागी-योगी बनने के लिए अभिनिष्क्रमण करते हैं। विश्व की यह एक अजोड़ और अद्भुत घटना है।
इस दानधर्म द्वारा भगवान् ने डिण्डिमघोषपूर्वक यह स्पष्ट किया कि “दान मानवजाति के लिए सदैव आवश्यक है। तथा दाता और ग्रहीता दोनों पक्षों के लिए आनन्द देनेवाला महान् धर्म है।"
22. PRINCE VARDHAMANA DISTRIBUTING LARGESSES Every Tirthamkara is expected to distribute largesses, to everybody who comes to him begging, irrespective of caste, creed or status for a period of one year before he actually renounces the world. Conforming to the convention, prince Vardhamāna also started giving liberally to all those who came to him begging. He gave away every day one
crore and eight lacs of gold coins. In addition to this, he also distributed freely jewels, precious stones, clothes etc. The treasury is replenished by the Gods. This unique and unprecedented charity is intended to impress on the minds of the people that 'Charity is doubly blessed, -it blesses him who gives and also him who receives.'
महराज्याला १२
अच्यना
.महामार
For Personal & Private Use Only
tation Intemational
www.jainelibrary.org