________________
૧૯. દીક્ષાની અનુમતિ માટે વડીલ બંધુ શ્રીનંદીવર્ધનને પ્રાર્થના અને શોક
44
‘લોગ કમફળ રોગ તણી પરે, ભોગવે રાગ નિવારી; પરવાલા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર્ અવિકારી, ’
આ આદર્શને વરેલા, જન્ત્રકમળવત્ રહી ઉચ્ચ કોટિનું જીવન જીવી રહેલા મહાવીર-વર્ધમાન ૨૮ વર્ષની બચુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે વિશ્વના પ્રાણિમાત્રનું સર્વાંગી કાણું કરવા ગૃધાવાને તિલાંજલિ આપી એમનું મહાપ્રધાન કરવાનો નિર્ણય કર્યો. ત્યાગવૈરાગ્યમુક સાધુધર્મનો વીકાર કરવાની પોતાની ભાવના એમ લડીશ બંધુ
શ્રીનંદિવર્ધન પાસે વિનયપૂર્વક રજૂ કરી. મોટાભાઈ ચિંતામાં પડી ગયા. છેવટે મોટાભાઈને થયું કે વિશ્વને અજવાળનારી જ્યોતિને નાનકડો બ્લો અજવાળવા કેમ રોકી શકાય? એટલે ભાવનાનો આદર તો કર્યો, પણ માતા-પિતાના વિયોગના તાજા દુ:ખમાં વધારો ન કરવા નમ્રતાપૂર્વક બે વર્ષ રોકાઈ જવાની વિનંતિ કરી. શ્રીવર્ધમાને તેનો સાદર સ્વીકાર કર્યો.
એક ઈશ્વરી વ્યક્તિ વડીલ બંધુની આજ્ઞાને શિરોધાર્ય કર્યું, જે શિસ્ત – વિનયધર્મના આદર્શને રજૂ કરતી અને પ્રજાને તે રીતે વર્તવા જ્વલંત પ્રેરણા આપતી એક અનુપમ અને અદ્ભુત ઘટના છે.
१९. दीक्षा की अनुमति के लिये ज्येष्ठ भ्राता नंदीवर्धन से प्रार्थना और शोक
"कर्म फल को रोग की तरह भोगते, राग का कर शमन प्रवाल जैसे बाह्य रंग रखे, किन्तु अविकारी अंतःकरण ॥”
इस आदर्श को आत्मसात् करके अनासक्त भाव से जलकमलवत् उच्च कोटि का जीवन-यापन करते हुए महावीर २८ वर्ष की पूर्ण यौवनावस्था में पहुँचे तब उन्होंने विश्व के प्राणिमात्र का सर्वाङ्गीण कल्याण करने की जन्म-जन्मान्तर से अभिकांक्षित शुभ भावना को साकार बनाने के लिये गृहस्थाश्रम को तिलाञ्जलि देकर महाप्रस्थान करने का निर्णय किया । त्याग एवं वैराग्यमूलक साम्रधर्म को स्वीकृत करने की अपनी भावना अपने पेष्ठ मधु श्रीनन्दिवर्धन के समक्ष प्रस्तुत की। बड़े भाई चिन्ता में पड़ गये। अन्त में उन्होंने सोचा कि विश्व को प्रकाशित करनेवाली ज्योति को एक छोटे से कोने को प्रकाशित करने के लिये कैसे रोका जा सकता है ? इस लिये उनकी भावना का आदर तो किया, किन्तु माता-पिता के वियोग से उत्पन्न तात्कालिक दुःख को और न बढ़ाने के लिये नम्रतापूर्वक दो वर्ष और रुक जाने की प्रार्थना की। श्रीवर्धन ने वह प्रार्थना आदरपूर्वक स्वीकृत कर ली।
एक ईश्वरीय व्यक्ति अपने ज्येष्ठ भ्राता की आज्ञा को शिरोधार्य करे, यह शिष्टता विनय धर्म के मूलभूत बहुमूल्य आदर्श को उपस्थित कर, प्रजाजनों को इसी प्रकार व्यवहार करने की उज्ज्वल प्रेरणा देनेवाली एक अनुपम और अद्भुत घटना है।
[0-0
माळा
१७.१९.19
19. REQUESTING NANDIVARDHANA TO GRANT HIM PERMISSION FOR INITIATION
The law of Karman is inexorable. Nobody can escape the fruit of actions done in the past. But one is exhorted to bear it patiently and bravely, keeping one's balance and without being swayed away by passions. Prince Vardhamana was leading an ideal life even as a householder, but at the age of twenty-eight he decided that it was then high time for him to renounce the world and fulfil the ambition cherished during the previous births. But it was an accepted convention that one must secure the permission of the elders before accepting initiation. He, therefore, approaches his elder brother for permission. Nandivardhana is shocked as the request came soon after the death of the parents. But realising that his younger brother was no ordinary mortal, he requested him to postpone his decision for two years. Prince Vardhamana readily and graciously consented. And in doing so, he set a very noble example to the whole world. Even the great ones should observe the normal codes of conduct and discipline.
dacation International
For Personal & Private Use Only
PAAUSE
www.jainelibrary.org