SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. જ્ઞાનશાલામાં જ્ઞાનજ્યોતિનો અપૂર્વ પ્રકાશ તીચેકર બનનારી વ્યક્તિ ભથી જ મત, ધન અને વિધાનવાળી હોય છે. અર્થાત્ મહાન વિચારશક્તિ, શૈક શાસ્ત્રીય જ્ઞાન, અને પરોક્ષ પદાર્થોને મર્યાદિત રીતે પ્રત્યક્ષ જોઈ શકે તેવું જ્ઞાન ધરાવનારી હોય છે. આથી ભગવાન અલૌકિક જ્ઞાન અને વિદ્યાઓના પ્રકાણ્ડ વિદ્વાન હોવા છતાં પોતાની ગંભીરતાને લીધે માતાપિતા તેમની આ જ્ઞાનશક્તિથી અજ્ઞાત જ રહ્યા. એટલે આઠ વર્ષ પૂરા થતાં માતા-પિતા પોતાના પ્રિયપુત્રને ધામધુમથી જ્ઞાનશાલામાં વિદ્યાધ્યયન કરવા માટે લઈ ગયા. બીજી બાજુ દેવોના ઇંદ્રે જ્ઞાનથી જાણ્યું કે ‘અહો! આ તે કેવું! ભગવાનને વળી ભણવાનું ?' એકડો તરત જ તે વૃદ્ધ શ્રવણનું રૂપ કરી શાળામાં આવે છે અને વિગુરુને બાજુમાં બેસવાનું જણાવીને ભગવાનને ગુની ગાદી ઉપર બેસાડે છે. પેલા બ્રાહ્મણુ ઇન્દ્રે બાળ ભગવાનને વ્યાકરણશાસ્ત્રને લગતા અતિગૃઢ પ્રશ્નો અને પંડિતના મનની ગુપ્ત શંકાઓ પૂછી. ભગવાને તરત જ તે પ્રશ્નોનું ઝડપથી સમાધાન કર્યું. કુમારનું આ જ્ઞાન જોઈ ને સમગ્ર સભા અને વિદ્યાગુરુ વગેરે અત્યંત આશ્ચર્યમાં પડી ગયા. છેવટે પેલા વૃદ્ધ બ્રાહ્મણે પોતાનું દેવરૂપ પ્રગટ કરીને કહ્યું કે, “ ભાઈ! આ તો વગર ભળ્યે જ પંડિત, મહાજ્ઞાની પ્રભુ છે, એમને ભણાવવાના ન હોય. ભવિષ્યમાં આ ધર્મતીર્થંકર થઈને ભારતવર્ષનો ઉદ્ધાર કરશે.” લોકોને થયું કે “ખરેખર! આ બાળક જ્ઞાનનો મહુાસાગર અને વિદ્યાનો નિધિ છતાં કેવો ગંભીર !” આખરે એ તેજોમય જ્ઞાનજ્યોતિને જ્ઞાનશાલામાંથી રાજમહેલમાં પાછા લાવ્યા. १६. ज्ञानज्योति का ज्ञानशाला में अपूर्व प्रकाश तीर्थङ्कर बननेवाला व्यक्ति गर्भ से ही मति, श्रुत और अवधि ज्ञान से सम्पन्न होता है। अर्थात् महान् विचारशक्ति, श्रेष्ठ शास्त्रीय ज्ञान तथा परोक्ष पदार्थों को मर्यादित रूप से प्रत्यक्ष देख सके ऐसे ज्ञान का धारक होता है। ऐसे महाज्ञानी बालक को क्या पढ़ाना शेष रह जाता है ? तथापि मोहवश माता-पिता अपने प्रिय पुत्र को पढाने के लिए धूम-धाम से ज्ञानशाला में ले जाते हैं । दूसरी ओर देवों के इन्द्र ने अतीन्द्रिय अवधि ज्ञान से जान लिया कि 'अहो ! यह क्या बात है ? भगवान् और उनको भी पढ़ना ?' अतः शीघ्र ही वह वृद्ध ब्राह्मण का रूप धारण कर शाला में आता है और विद्यागुरु के पास में बैठने के लिये कहकर भगवान् को गुरु के आसन पर बिठाता है। उस ब्राह्मणरूपधारी इन्द्र ने बाल भगवान् से व्याकरणशास्त्र के अत्यंत गूढ प्रश्न तथा पण्डित के मन में निहित गुप्त शङ्काएँ पूछीं। भगवान् ने तत्काल ही उन प्रश्नों का समाधान किया। कुमार के इस ज्ञान को देखकर सारी सभा और विद्यागुरु आदि आश्चर्य में डूब गये । अन्त में उस वृद्ध ब्राह्मण ने अपना देवरूप प्रकट करते हुए कहा कि भाई! ये तो बिना पढ़े ही पण्डित महाज्ञानी प्रभु है । इन्हें पढ़ाया नहीं जाता !' लोगों को ज्ञात हुआ कि वस्तुतः यह बालक ज्ञान का महासागर तथा विद्या का निधि होते हुए भी कितना गम्भीर है ! अन्त में ज्ञानज्योति को ज्ञानशाला से राजमहल में वापस लाये । 4 १९.१६.16 16. PRINCE VARDHAMANA SURPRISES EVERYBODY BY HIS PROFOUND ERUDITION Tīrthamkaras possess threefold knowledge, - Mati, Śruta and Avadhi,-right from their birth. But the parents, not being aware of this naturally insist on their attending a school. Prince Vardhamana was accordingly admitted to a school. But Indra did not like the idea. He therefore, came to the school in the guise of an old Brahmin and requested the teacher to allow prince Vardhamana to occupy the teacher's seat. Indra then started asking the prince questions on grammar, as well as other knotty problems in philosophy and metaphysics, which would have baffled even his teacher. But prince Vardhamana gave very lucid explanations to all the queries. The entire assembly, including his teacher, were amazed at his profound erudition. Indra then revealed himself and told the teacher, "Brother, he is an embodiment of knowledge, the Omniscient Lord ! It is futile, as well as superfluous, to try to teach him !” Naturally after this incident his schooling came to an end and he returned to the palace. CAT Jain SounDen International For Personal & Private Use Only Kut परिवर (परचर) पंचती आदिनो प्रसंग www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy