SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. ભગવાન વર્ધમાન કુમારની નિર્ભયતાની દેવપરીક્ષા [આમલકી ક્રીડા] આ વિષે પરસ્પરર્થિોપી દ્વંદ્રાયોથી બલું છે. એક બાજુ કર્મનાં શૌય અને પરાક્રમની ગાથાઓ થવાની હોય છે, જ્યારે બીજી બાજુ તેની અસૂયાના આલાપો ગવાતા હોય છે; પણ તેથી તેજસ્વીના તેજને કશી આંચ આવતી નથી. બાળ ભગવંત માટે પણ એવું જ બન્યું. કુમાર વર્ધમાન આઠેક વર્ષના થયા ત્યારે તેઓશ્રીના બાલમિત્રોએ આગ્રહ કર્યો કે ‘ વર્ધમાનજી! ચાલો ચાલો, આપણે નગર બહાર રમવા જઈ એ ' એટલે મિત્રો સાથે એઓ નગર બહાર જઈને ‘આમલકી' નામની રમત રમવા લાગ્યા. એ જ વખતે દેવસભામાં શક-ઇન્દ્રે વર્ધમાનકુમારના અજોડ બળ, ધૈર્ય, સાહસ અને નિર્ભયતાની પ્રશંસા કરતાં કહ્યું કે આળક છતાં અબાલપરાક્રમી વર્ધમાનજીને શક્તિશાલી દેવો પણ ડરાવી શકે તેમ નથી.’ એ સાંભળીને સભામાંથી એક ઈર્ષાળુ દેવે પડકાર ફેંક્યો ઃ ‘ એક માનવી અને તે પણ અન્નજલનો ભોગી અને પાછો બાળક, એનામાં આવી નિર્ભયતા હોય, એ મનાય જ કેમ? એમ બોલીને વર્ધમાનને ડરાવવા, અને પોતાના નેતા ઇન્દ્રનું વચન મિથ્યા કરવા તે ઝટપટ ધરતી ઉપર રમતના સ્થળે આવી ફૂંફાડા મારતા ભયંકર સર્પનું રૂપ લઈને વૃક્ષના થડ ફરતો વીંટળાઈ ગયો. એ જોતાં બાળકોએ નાસભાગ કરવા માંડી, પણ વર્ધમાને તો જરાપણ ન ડરતાં હિંમતથી ઊભા રહીને એ સર્પને હાથથી પકડીને દૂર ફગાવી દીધો. * १४. भगवान वर्धमान की निर्भयता की देव परीक्षा [आमलकी क्रीडा] विश्व परस्पर विरोधी भाव से भरा हुआ है। एक ओर किसीके शीर्य की गाथाएँ गाई जाती हैं, तो दूसरी ओर उसकी अस्या के आलाप होते हैं; किन्तु इससे तेजस्वी के तेज को कोई आँच नहीं आता। बालक भगवान् के सम्बन्ध में भी ऐसा ही हुआ । कुमार वर्धमान प्रायः आठ वर्ष के हुए तब उनके बालमित्रों ने आग्रह किया कि 'वर्धमानजी! चलिये, हम नगर के बाहर खेलने चलते हैं।' इसलिये वे मित्रों के साथ नगर से बाहर जाकर 'आमलकी' नामक खेल खेलने लगे। उसी समय देवसभा में शक्रेन्द्र ने स्वयं वर्धमानकुमार के बल, धैर्य, साहस और निर्भयता की प्रशंसा करते हुए कहा कि - ' बालक होते हुए भी अबालपराक्रमी वर्धमान को कोई शक्तिशाली देव नहीं डरा सकता है।' यह सुनकर उसी समय सभा में स्थित एक ईर्ष्यालु देव ने ललकारते हुए कहा : एक तो मानव, फिर अन्नजल का भोगी, और बालक, उसमें ऐसी निर्भयता हो यह कैसे माना जा सकता है ? देवेन्द्र का वचन मिथ्या करने के लिए और भगवान् को डराने के लिये, वह तत्काल धरती पर खेल के स्थान पर आकर फुंकार मारते हुए भयंकर सर्प का रूप लेकर वृक्ष से लिपट गया। उसे देखकर सब बालक भागदौड़ करने लगे, किन्तु भगवान् तनिक भी नहीं डरे, नहीं हठे, और साहसपूर्वक उस सर्प को हाथ से खींचकर दूर फेंक दिया। भाविका ૧૪.૨૪.14 પ. 14. PRINCE VARDHAMĀNA'S COURAGE TESTED BY A GOD The world is full of contradictions. While there are people who sing praises and appreciate the valour of a person, there are others who are jealous of him. Bhagavan Mahavira was also subjected to this experience. Once prince Vardhamana was playing with his mates on the outskirts of the city. At that very moment, Sakrendra started paying glowing tributes to the courage, valour, bravery and fearlessness of prince Vardhamana, a young boy of eight. A jealous god challenged the statement on the ground that fear is an instinct inherent amongst all mortals and especially in children. In order to frighten the child, he assumed the form of a formidable and frightening cobra and encircled the tree on which the children were playing. Naturally all the boys were frightened and ran away for their life, but Mahāvīra stood there like a rock. Without batting an eyelid and being completely undaunted, he caught hold of the cobra bravely with his hands and flung it away. Jain on International For Personal & Private Use Only www.jalrnelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy