________________
Jain Painting 15 A.D.
સુવર્ણાક્ષરી જૈનકલ્પસૂત્ર પ્રતિનાં કૅપ વર્ષ જૂનાં થોડાં ચિત્રો
જૈનકલા ૧૫મી શતાબ્દી
अशोक वृक्ष ओर उसके पुष्पगुच्छ Ashok tree and it's Flowers,
– બોર્ડર પરિચય - ચિત્રને ફરતી જે બોર્ડર મૂકી છે તે સોનેરી કલ્પસૂત્રના વિવિધ નમૂનાઓ એકત્ર કરીને બનાવી છે,
21) સપરિકર જિનમૂર્તિ
- અશોક વૃક્ષનો પરિચય - માનવજાતના બધી જાતના લોકોને દૂર કરનારા
તીર્થંકરદેવોના મસ્તક ઉપર છાયા પાથરનારા દિવનિર્મિત) અશોકવૃક્ષની આ પ્રતિકૃતિ છે. તેનાં પાંદડાં લીલાં અને ફૂલો ઝુમખામાં લાલ રંગનાં હોય છે. આસોપાલવ એ અશોક નથી, તે જુદુ જ ઝાડ છે.
૩) ગર્ભાપહરણ
(૨) સ્વપ્નદર્શન
A () A બત ૪) મેરુઅભિષેક
૫) દીક્ષાની શિબીકા
૬) સમવસરણ
પ્રાચીન ચિત્રકલામાં ભગવાન શ્રી મહાવીર (ભગવાનશ્રીનાં જીવનનાં થોડાક પ્રસંગો અહીં રજૂ કર્યા છે) - આ કલા જૈનાશ્રિત ચિત્રકલાથી ઓળખાતાં, પશ્ચિમ ભારતમાં વધુ આદર પામેલાં કલાનાં થોડાંક રંગીન ચિત્રો અહીં આપ્યાં છે. આ કલા ઈરાનથી આવેલા મોગલ બાદશાહો સાથે આવેલા ઈરાની કલાકારો સાથે મળીને ભારતીય ચિત્રકારો દ્વારા નિર્માણ થએલી છે એમ કલાવિશો કહે છે. આ કલાનાં ચિત્રોથી સેકડો કલ્પસૂત્રોની હસ્તલિખિત પ્રતિઓ આજે જૈન ભંડારોને શોભાવી રહી છે.
આ કલા પ્રાયઃ ચૌદમા સૈકાથી શરૂ થઈ સત્તરમા સૈકા સુધી લગભગ ૪00 વર્ષ સુધી ચાલુ હતી,પછી મોગલયુગ નષ્ટ થતાં તેના ઉપર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. થોડામાં ઝાઝું બતાવી દેવું એ આ કલાનું પ્રધાન લક્ષણ-વિશેષતા છે. હરણના જેવી લાંબી આંખો, જરા લાંબું પોપટની ચાંચ જેવું તીણું નાક, ટૂંકા પગ.૪00 વર્ષ સુધી એકધારી ઘુંટાઈને વિકસિત થએલી આ કલાનો ખ્યાલ જૈનસંઘને નહીંવત્ છે એટલે મારી તીવ્રચ્છા હતી અને ત્રીજી આવૃત્તિમાં આ કલાનો પરિચય ચિત્રસંપુટના રસિક લોકોને થાય એટલે બહુ જ થોડા નમૂના અહી આપ્યા છે છતાં મને સંતોષ ઉપજયો છે. આશ્ચર્ય છે કે મધ્યયુગીન કલ્પસૂત્રોમાં બીજી પદ્ધતિના કલાકારોની કલા જોવા મળતી નથી.
૧, સોનાના વરખનો ગુંદરની પ્રોગ્રેસ દ્વારા પાવડર બનાવી શાહી તરીકે કાણમાં લેવાય છે. સં. ૨૦૦૩માં આ શાહી મેં બનાવીને સુવર્ણાક્ષરી પાનું પણ લખ્યું હતું. ૨. અહીં આપેલાં ચિત્રો ૧૪૧૧ની સાલના છે,
આ ચિત્રસંપુટના સિધ્ધહસ્ત ચિત્રકાર
શ્રી ગોકુલદાસ કાપડિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org