SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ १२.१२.12 १२. भे३ पर्वत ५२ पोनो आमिष : ४-मल्य15 Gल्स५ [प्रसं0-3] શકેન્દ્ર મેરુ પર્વત ઉપર ભગવાનને લાવીને, એ પોતે તે પર્વતના શિખર ઉપર આવેલી એક સુંદર શિલા ઉપર બેસીને, ભગવાનને પોતાના ખોળામાં રાખે છે. એ વખતે ત્રિલોકનાથ પરમાત્માની ભક્તિ કરી આત્મકલ્યાણ કરવાને ઉસુક બાકીના ૬૩ ઈન્દ્રો અને અસંખ્ય દેવ-દેવીઓ ભેગાં થયેલાં છે. કેન્દ્ર અભિષેક માટે પવિત્ર પર્વતો-તીર્થસ્થળોની માટી, તથા પવિત્ર નદી-સમુદ્રનાં સુગંધી ઔષધિઓથી મિશ્રિત જલથી ભરેલા સોના, રૂપા અને - રત્નના હજારો મહાકાય કલશો તૈયાર કરાવ્યા. પછી ઇન્દ્રનો આદેશ થતાં ઇદ્રાદિક દેવ-દેવીઓ અપૂર્વ ઉત્સાહ અને આનંદપૂર્વક તે કલશો હાથમાં લઈને ભગવાનનો સ્નાનાભિષેક કરે છે. અંતે શકેન્દ્ર અભિષેક કરે છે. પછી ભગવંતની પવિત્ર કાયાને ચંદનાદિ સુગંધી દ્રવ્યથી વિલેપન કરી, આરતી-દીવો ઉતારી અષ્ટમંગલ (તેના આકારો)નું આલેખન કરે છે. બીજા દેવ-દેવીઓ ભગવંતની સ્તુતિ અને ગીત-નૃત્યો દ્વારા આનંદ વ્યક્ત કરે છે. ત્યાર બાદ સવાર પડે એ પહેલાં જ કેન્દ્ર ભગવાનને ત્રિશલાના શયનાગારમાં લાવી બાજુમાં સ્થાપિત કરે છે. અન્ય દેવગણ સ્વસ્થાને પહોંચી જાય છે. આ મહોત્સવ તે જ રાત્રિમાં ઊજવાઈ જાય છે. ત્યારપછી માતા-પિતા દબદબાભર્યો જન્મોત્સવ ઊજવે છે, અને પછી કુટુંબીઓ ભેગા થઈ બાળકનું વર્ધમાન” એવું ગુણનિષ્પન્ન નામ સ્થાપિત કરે છે. १२. मेरू पर्वत पर जन्मकल्याणक का उत्सव स्नात्राभिषेकोत्सव [प्रसंग तीसरा] शकेन्द्र मेरु पर्वत पर भगवान् को लाकर स्वयं पर्वत के शिखर पर स्थित एक सुन्दर शिला पर बैठकर भगवान् को अपनी गोद में रखते हैं। उस समय परमात्मा की भक्तिपूर्वक आत्मकल्याण के इच्छुक शेष ६३ इन्द्र तथा असंख्य देव-देवियाँ एकत्र हुए हैं। इन्द्र अभिषेक के लिए पवित्र पर्वतों-तीर्थस्थलों की मृत्तिका तथा नदी-समुद्रों के सुगन्धित औषधियों से मिश्रित जल के सुवर्ण, चाँदी और रत्नों के हजारों महाकाय कलश तैयार कराने के पश्चात् इन्द्र का आदेश मिलने पर इन्द्रादिक देव-देवियाँ अपूर्व उत्साह और आनन्द के साथ कलशों को हाथ में लेकर, भगवान् का स्नानाभिषेक करते हैं। अन्त में शकेन्द्र स्वयं अभिषेक करता है। तदनन्तर भगवान् के पवित्र देह को चन्दनादि सुगन्धित द्रव्य से विलेपन कर, आरती-दीपक उतारकर अष्टमङ्गलों (उसकी आकृतियों) का आलेखन करते हैं। अन्य देव तथा देवियों भगवान् की स्तुति और गीत-नृत्यों के द्वारा आनन्द व्यक्त करती हैं। फिर प्रातःकाल से पूर्व ही भगवान् को त्रिशला के शयनागार में लाकर पास में सुला देते हैं और देवगण अपने स्थान पर चले जाते हैं। यह जन्ममहोत्सव उसी रात्रि में ही मना लिया जाता है। इसके अनन्तर माता-पिता भव्य जन्मोत्सव आयोजित करते हैं, बाद में सब कुटुम्ब एकत्र होकर बालक का 'वर्धमान' ऐसा गुणनिष्पन्न नाम स्थापित करते हैं। 12. JANMAKALYANAKA : CELEBRATION OF THE BLISSFUL BIRTH (Incident-3) Sakrendra, the chief of all Indras, carries Bhagavān Mahavira to Mount Meru and placing him on his lap, he makes arrangements for the anointment and the bathing ceremony. Numerous gods and goddesses including the sixtythree Indras have also assembled there to participate in the auspicious ceremony. They bathe him with water brought from various holy places and oceans and mixed with perfumes and the holy earth of sacred places. The water is poured from gold and silver pitchers studded with jewels. Then follows the application of various perfumes and sandal paste, waving of lamps (Ārati) and drawing of the eight auspicious symbols. All gods and goddesses celebrate the occasion by singing eulogistic songs and by dancing with joy. The child is later placed beside Trisalā in her bed-chamber. The parents and relatives, etc. celebrate his birth with royal pomp and glory and name the child, thereafter, as Vardhamāna. पांचस्थावरोएकोन्द्रिय मनध्य जमजीवो-विकले दिय- - तिर्य चचे दिय जीविय चतुरिन्द्रिय . स्थलचर खेचर MnAS Jalu ation International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy