________________
|ી ઇC
૧૧.૨૬.in ૧૧, ઈન્દ્રનું મેરૂપર્વત પ્રતિ ગમન : જન્મકલ્યાણક [પ્રસંગ-૨] - જન્મસમયે અસંખ્ય યોજન દૂર આકાશ અને પાતાલવત દેવલોકના તમામ ઇન્દ્રોનાં સિંહાસનો ચલિત થયાં. જન્મ
કાર્યમાં જેની શાશ્વતી અને પ્રધાન જવાબદારી છે એવા પહેલા સૌધર્મ દેવલોકના “શક' ઈન્દ્ર અવધિજ્ઞાનથી ભગવાનના જન્મને જાણી તરત જ, ત્યાંથી જ, પ્રભુ સન્મુખ ચાલીને દર્શન-વંદન-સ્તુતિ કરે છે. પછી તીર્થકરોના જન્માભિષેકનો પવિત્ર ઉત્સવ પૃથ્વી ઉપર રહેલા મેરુ પર્વત પર જઈને પોતાને ઊજવવાનો હોઈ, સૌધર્મ દેવલોકના
અન્ય દેવદેવીઓને પોતાની સાથે ઉત્સવમાં પધારવા સુઘોષા ઘંટા વગડાવીને દેવદ્રારા આમંત્રણ પાઠવે છે. અસંખ્ય દેવો અને ત્રેસઠ ઇદ્રો સ્વસ્થાનથી બારોબાર મેરુ પર્વત ઉપર જાય છે, જ્યારે કેન્દ્ર જન્મની રાત્રે જ સીધા પૃથ્વી પર આવી, ત્રિશલાના શયનગૃહમાં જઈ, માતા સહિત ભગવાનને નમસ્કાર કરી, આજ્ઞા માગી, દૈવિક શક્તિથી અવસ્થાપિની નિદ્રા દ્વારા માતાને નિદ્રાધીન કરી, ભક્તિનો સંપૂર્ણ લાભ સ્વયં લેવા તરત જ વૈક્રિયલબ્ધિ-શક્તિથી પોતાનાં જ પાંચ રૂપ બનાવી, એક રૂપથી એઓ ભગવંતને બે હાથમાં લે છે, બીજાં રૂપોથી છત્ર-ચામરાદિક ધારણ કરીને જંબુદ્વીપના કેન્દ્રમાં આવેલા, નંદનવન અને જિનમંદિરોથી શોભતા મેરુપર્વત પર લઈ જાય છે.
११. जन्मकल्याणक का उत्सव इन्द्र का मेरूपर्वत प्रति गमन [प्रसंग दूसरा પિ, કાકા
जन्म के समय असंख्य योजन दूर आकाश-पातालमें स्थित देवलोकों के समस्त इन्द्रों के सिंहासन विचलित होने से जन्मकार्य में जिसका शाश्वत और प्रधान उत्तरदायित्व है, ऐसे सौधर्म देवलोक के 'शक' इन्द्र अवधिज्ञानं द्वारा भगवान् के जन्म को जानकर सत्वर वहीं रहते हुए दर्शन-वन्दन और स्तुति करते हैं, तत् पश्चात् तीर्थङ्करों के जन्माभिषेक का उत्सव मेरु पर्वत पर जाकर स्वयं के द्वारा आयोजित करने की दृष्टि से देवलोक के अन्य देव-देवियों को अपने साथ उत्सव में पधारने का आमन्त्रण देते हैं; आमन्त्रण
का भाव से स्वीकार कर असंख्य देव-देवियाँ भी तथा तिरसठ इन्द्र मेरु पर्वत पर पहुँचते हैं; जब कि शकेन्द्र जन्म की रात्रि में ही सीधे पृथ्वी पर आकर, त्रिशला के शयनागार में जाकर, माता सहित भगवान् को नमस्कार करते हैं और अवस्वापिनी नामक दैविक शक्ति से उन्हें निद्राधीन करके आज्ञानुसार भक्ति का पूरा लाभ लेने के लिये शीघ्र अपने ही शरीर के वैक्रियलब्धि-शक्ति से पाँच रूप बनाकर एक रूप से दोनों हाथ में भगवान् को लेकर, अन्य रूपों से छत्र-चामरादिक धारण करके जम्बूद्वीप के केन्द्र में विराजमान नन्दनवन तथा जिनमन्दिरों से सुशोभित मेरुपर्वत पर ले जाते हैं।
11. JANMAKALYANAKA : CELEBRATION OF THE BLISSFUL BIRTH [Incident-2] The birth of a Tirthamkata is an epoch-making event. The thrones of all the lords of heavens (Indras) started shaking with a mild tremor. Sakrendra, the chief among the Indras, visualised by means of the Avadhi knowledge that Bhagavan Mahavira was born and he paid respectful homage there and then to him. It is one of the sacred missions of
Sakrendra that he should perform all the rites such as annointing, bathing etc. of the new-born child destined to be a Tirthanikara. He then sends for all the other gods and goddesses and flies down to the bed-chamber of Trišalā immediately, bows down to the Bhagavān and his mother and induces her to sleep. Thereafter, he assumes five forms by divine power, takes hold of the Bhagavan by one while with his other forms he holds an umbrella, chowries, etc. over the head of the Bhagavan and takes him to Nandanavana, the Temples situated on Mount Meru, in the centre of Jambu dvipa, which has a number of temples dedicated to the Jinas.
Subation International
For Personal & Private Use Only
www.jainelibrary.org