________________
૮. રાણી ત્રિશલા ક્ષત્રિયાણીને ચૌદ મહાસ્વપ્નોનું દર્શન ત્રિશલાના ગર્ભાશયમાં ભગવાનનો ગર્ભ સ્થાપિત થયા બાદ ગર્ભના પુણ્યપ્રભાવે અખિલ વિશ્વના નારીવૃંદમાં મૂર્ધન્યપદને પામેલાં તત્ત્વાગ્રસ્ત મહાપુણ્યવતી રાણી ત્રિશલા મધ્યરાત્રિએ ૧. સિંહ, ૨. હાથી, ૩. વૃષભ, ૪. લક્ષમીદેવી, ૫. પુષ્પમાળાયુગલ, ૬. ચંદ્ર, ૭, સૂર્ય, ૮. દવજ, ૯, રૉપ્યમય કુંભ, ૧૦. પદ્મસરોવર,
૧૧. ક્ષીરસાગર, ૧૨. દેવવિમાન, ૧૩. રત્નરાશિ તથા ૧૪. નિધૂમ અગ્નિ-એમ ચૌદ પ્રશસ્ત મહાસ્વપ્નોને જુએ છે,
' અને પોતાના પતિ સિદ્ધાર્થને જણાવીને તેનું ફળ પૂછે છે. સિદ્ધાર્થે પોતે અને સ્વપ્નલક્ષણ પાઠકોએ તેનું ફળ જણાવતાં કહ્યું કે “તમો એવા મહાન પુત્રરત્નને જન્મ આપશો કે જે સર્વગુણો અને લક્ષણોથી સંપન્ન, સર્વાંગસુંદર, મહાજ્ઞાની અને વીર હશે, તથા ભવિષ્યમાં તે તીર્થંકરપદને મેળવશે.' રાણી ત્રિશલા એ વાસિષ્ટગોત્રીયા ક્ષત્રિયાણી હતાં. વળી પૂર્વ દિશામાં આવેલા ગણુસત્તાધારી વિદેહ દેશની રાજધાની વૈશાલીના ગણતંત્રાધીશ નૃપતિ ચેટકની તે ભગિની થતાં હતાં. અન્તિમ ધર્મચક્રવર્તી કરુણામૂર્તિ પોતાની કુક્ષિમાં પધારતાં માતા ત્રિશલા ધન્ય બન્યાં, જીવન કૃતકૃત્ય થયું અને એક કવીશ્વરના શબ્દોમાં કહીએ તો તેઓ “વિશ્વમાતા' બન્યાં.
८. क्षत्रियाणी त्रिशला रानी को चौदह महास्वप्नों के दर्शन त्रिशला के गर्भाशय में भगवान् का गर्भ स्थापित होने के बाद गर्भ के प्रभाव से अखिल विश्व के नारीसमाज में मूर्धन्य, તારત માતા ત્રિરાસ્ટી મધ્યરાત્રિ મેં ૨. fä, ૨. દીવ, ૨. વૃષમ, ૪. શ્રમવી, બ, પુષ્પમસ્ત્રિી-પુનર્જી, ૬. વન્દ્ર, ૭. સૂર્ય, ૮. áન, ૨. રથમ વુમ, ૨૦. Thસરોવર, ૨૬. ક્ષીરસT૬, ૨૨. ફેવવિમાન, ૨૩. રનાર તથા ૨૪. નિધૂમ -રૂન चौदह महास्वप्नों को देखती है। तथा अपने पति सिद्धार्थ को बतलाकर इनका फल पूछती है। स्वयं सिद्धार्थ और स्वप्नलक्षण
के ज्ञाताओं ने इसका फल बताते हुए कहा कि- 'आप ऐसे महान् पुत्ररत्न को जन्म देंगी जो सर्वगुण-लक्षणसंपन्न, सर्वाङ्गसुन्दर, महाज्ञानी और वीर होगा तथा भविष्य में तीर्थङ्करपद प्राप्त करेगा। रानी त्रिशला वासिष्ठगोत्रीया क्षत्रियाणी थीं और इस भारतदेश की पूर्वदिशा में स्थित गणसत्ताधारी विदेहदेश की राजधानी वैशाली के गणतन्त्राधीश नृपति चेटक की बहिन थीं। अन्तिम धर्मचक्रवर्ती, विश्वोद्धारक, अहिंसामूर्ति के अपनी कुक्षि में आने से माता त्रिशला धन्य हुई, उनका जीवन कृतकृत्य हुआ और एक कवीश्वर के शब्दों में वे ' जगज्जननी अर्थात् विश्वमाता' बनीं।
8. QUEEN TRISÁLA WITNESSES FOURTEEN GREAT DREAMS
With the foetus of Bhagavān Mahāvīra in her womb, the holy queen Trisalā witnesses the following fourteen auspicious objects in her dream :- (1) a lion, (2) an elephant, (3) a bull, (4) goddess Laksmī, (5) a pair of garlands, (6) the Moon, (7) the Sun, (8) a flag, (9) a silver jug, (10) a lake with lotuses, (11) the milky ocean, (12) a divine aerial
car, (13) a heap of jewels and (14) a smokeless fire. The queen narrated the dream to the king and asked him what it augured. The king as well as the dream-interpreters predicted that the queen would give birth to an illustrious son destined to be a Tirthamkara in this very life. Queen Trisalā, of Väsistha Gotra, was the sister of king Cetaka of Ksatriya caste who ruled over the democratic state of Vaiśālī, the capital of Videha. King Siddhartha and queen Trisalā were both followers of Bhagavän Pärsvanatha's Sramana tradition. Queen Trišala became the Universal Mother' because she gave birth to the twenty-fourth Tirthamkara.
Jallocation International
For Personal & Private Use Only
www.ainelibrary.org