SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૭, હરિ-મૈગમેલી દેવ દ્વારા પરસ્પરનું ગર્ભપરાવર્તન ઇન્દ્રની આજ્ઞા થતાં હરિ ગમેલી દેવ વિધુતથી પણ વેગીલી ગતિથી મધ્યરાત્રિએ બ્રાહ્મણ કુંડ નગરમાં આવી ઋષભદત્તની હવેલીમાં પ્રવેશી, તેની નિદ્રાધીન પત્ની દેવાનંદાની કુક્ષિમાંથી દૈવી શક્તિ દ્વારા ગર્ભને કરકમલમાં લઈ આકાશમાર્ગે રવાના થઈ, નજીકમાં રહેલા ક્ષત્રિયકુંડ નગરમાં આવે છે અને જ્ઞાતક્ષત્રિય કાશ્યપગોત્રીય વજિજગણુ અને જ્ઞાતૃકુલના રાજા સિદ્ધાર્થના રાજભવનમાં પ્રવેશી, તત્ત્વાગ્રસ્ત રાણી ત્રિશલાના શયનાગારમાં જઈ, પ્રથમ તેનામાં પુત્રીરૂપે વર્તતા ગર્ભને બહાર કાઢી, ભગવાનના ગર્ભને સ્થાપન કરે છે અને પુત્રીરૂપ ગર્ભને ઉપાડી સૂતેલા દેવાનંદાના ગર્ભમાં મૂકે છે. તે પછી શીધ્ર દેવલોકમાં જઈ સૌધર્મ ઈન્દ્રને તેની જાણ કરે છે. આને ગર્ભાપહરણની ઘટના કહેવામાં આવે છે. કરોડો વર્ષે બનતી આ એક આશ્ચર્યજનક ઘટના છે. મરીચિના ભવમાં કરેલા કુલમદના પરિણામે અંતિમ ભવમાં બ્રાહમણુકુલમાં ભગવાનને અવતરવું પડયું, આથી કુલ, વૈભવ, સંપત્તિ, વિદ્ય-કલાદિનો કદી ગર્વ ન કરવો, એ આ પ્રસંગનો બોધપાઠ છે. ७. हरि-जैगमेषी देव द्वारा परस्पर गर्भ-परावर्तन इन्द्र की आज्ञा पाते ही हरि-णैगमेषी देव बिजली से भी तेज गति से मध्यरात्रि में ब्राह्मणकुण्ड नगर में पहुँचकर ऋषभदत्त की हवेली में प्रविष्ट हो, उसकी निद्राधीन पत्नी देवानन्दा की कुक्षि से दैवी शक्ति द्वारा गर्भ को कर-कमल में लेकर, आकाश मार्ग से गया और पास में ही स्थित क्षत्रियकुण्ड नगर में आता है तथा ज्ञातक्षत्रिय, काश्यपगोत्रीय वजिगण और ज्ञातृकुल के राजा सिद्धार्थ के राजभवन में जाकर, तन्द्राग्रस्त रानी त्रिशला के शयनागार में आकर, पहले उसकी कुक्षि में स्थित पुत्रीरूप गर्भ को बाहर निकालकर वहाँ भगवान् के गर्भ को स्थापित करता है। और पुत्रीरूप गर्भ को ले जाकर सोई हुई देवानन्दा के गर्भ में रख देता है। बाद में हरि-गैगमेषी देवलोक में जाकर सौधर्मेन्द्र को आदिष्ट कार्य किया यह कहता है। इस को गर्भापहरण की घटना कही जाती है। करोड़ों वर्षों में होने वाली यह एक आश्चर्यजनक घटना है। मरीचि के भव में किये गये कुलमद के फल-स्वरूप अन्तिम भव में भी ब्राह्मणकुल में भगवान् को अवतरित होना पड़ा। इसलिये कुल, सम्पत्ति अथवा विद्या, कला, आदि का कभी अभिमान नहीं करना चाहिये। यह इस प्रसंग का बोधपाठ है। 7. TRANSPLANTATION OF FOETUSES BY HARI-NAIGAMESIN At the behest of Indra, Lord of gods, Hari-naigamesin, with speed surpassing even that of lightning, flies down to the city Brāhmaṇakunda and entering the mansion of Rşabhadatta removes the foetus from the womb of Devānanda. From there he flies to the palace of king Siddhartha, an illustrious Ksatriya of Kāśyapa Gotra belonging to Vajjigana and Jñatskula clans and entering the bed-chamber of queen Trisalā, removes the female foetus from her womb and plants there the male foetus to be born as Bhagavān Mahavira later. Flying back he plants the female foetus in the womb of Devanandā. Returning to the heaven, he reports to Indra. This surgical feat is unique and has not been repeated even in thousands of years. In one of his previous births - that of Marici - Mahavira felt proud of his high caste and as a result of that pride he was conceived by a Brahmin lady. Minilewrrail Jal o n International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy