________________
२.२.2 ૨. શ્રી તીર્થંકરદેવનું અષ્ટમહાપ્રાતિહાર્યયુક્ત ભવ્ય ચિત્ર આ ચિત્ર જૈન તીર્થંકરદેવની મૂર્તિનું છે. શ્રી તીર્થંકરદેવો કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી જીવનપર્યત અષ્ટમહાપ્રાતિહાયથી પૂજાતા હોય છે, એટલે આઠ પ્રાતિહાર્યોનો સ્પષ્ટ ખ્યાલ આવે એ માટે અને એક સુંદર અને દર્શનીય ચિત્રનો લાભ સહુને મળે એ ભાવનાથી मासमा चित्र बना१२।( छ. 16 मनिहार्यो न नाम-(१) सिंहासन, (२) भाभव, (3) छत्र,(४) याभ२ वागqj, (५) Hशोऽवृक्ष, (६) पुष्पवृष्टि, (७) ९६मि माने (८) हिव्यध्वनि छे.
શ્રી તીર્થંકરદેવના આત્માઓ જૈનધર્મના કર્મવિજ્ઞાન મુજબ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ ચાર ઘાતી કર્મોનાં ક્ષયને કારણે અનેક ઉત્તમ ગુણોથી સભર બનતા હોવાથી તેઓ દેવો-ઈન્દોથી વંદનીય અને પૂજનીય બને છે.
સાધના અને સિદ્ધિ માટે પહ્માસન તેમજ કાયોત્સર્ગ એ બે જ આસનોને શ્રેષ્ઠ ગણ્યા છે.તીર્થકરો આ બે જ આસનથી મોક્ષે જાય છે. તેથી એ બે જ આસનોવાળી મૂર્તિ ઓ કરાવવામાં આવે છે પણ સૂતેલી મૂર્તિ કરાવવાનો રિવાજ નથી. આ ચિત્ર આમ તો શ્રી આદીશ્વર ભગવાનનું છે પણ લાંછન અને નામ બદલવાથી કોઈ પણ ભગવાન માટે આ ચિત્ર વાપરી શકાય છે.
२. अष्ट महाप्रातिहार्य युक्त तीर्थंकर देवका भव्य चित्र प्रस्तुत चित्र तीर्थंकर देवकी प्रतिमाका है। केवलज्ञान होने के बाद तीर्थंकर देव जीवन पर्यन्त अष्टमहाप्रातिहार्यों से पूजे जाते हैं। इन अष्ट प्रातिहार्योंकी जानकारी आसानीसे हो सके और एक सुन्दर व दर्शनीय चित्रका लाभ हरएक को मिले, इस आशयसे यह चित्र बनाया गया है। इन आठों महाप्रातिहार्यों के नाम इस प्रकार है - १. सिंहासन २. भामंडल ३. तीन छत्र ४. चामर ढलना ५. अशोकवृक्ष ६. पुष्पवृष्टि ७. देवदुंदुभि और ८. दिव्यध्वनि।
जैन धर्मके कर्मविज्ञानानुसार ज्ञानावरणीय, दर्शनावरणीय, मोहनीय और अंतराय इन चार घाती कोका संपूर्ण क्षय होनेसे श्री तीर्थंकर देवकी आत्मा अन्य अनेक सर्वोच्च गुणोंसे युक्त हो जाने पर वे देवों-इन्द्रों द्वारा पूजनीय, वंदनीय होते है।
साधना और सिद्धि के लिए पद्मासन और कायोत्सर्ग ये दो आसन ही श्रेष्ठ माने गये है।
तीर्थंकरों का मोक्षगमन इन्हीं दो आसनोंसे होता है। इसी कारण इन दो आसनोंकी ही मूर्तियाँ बनाई जाती है। शयनावस्था की प्रतिमा नहीं बनाई जाती।
यों तो यह चित्र आदीश्वर भगवान का है परंतु लांछन और नाम बदलनेसे किसी भी भगवान के लिए उपयोगी हो सकेगा।
2. A GRAND PICTURE OF A TĪRTHAMKARA DEVA WITH HIS EIGHT DIVINE
ACCOMPANIMENTS (MAHA-PRATIHARYA) This is a picture of an idol of a Tirthamkara Deva. Tirthamkaras after becoming omniscient are worshipped life-long with eight divine accompaniments (Maha-Prätihārya). This attractive and beautiful picture is specially drawn to give a clear idea of these divine accompaniments to all. The
following are the names of these divine accompaniments:-(1) A throne (2) A halo (3) Three divine
, umbrellas (4) A chowrie (a fan-like instrument to show Tirthamkara's greatness) (5) The Asokatree (6) A shower of flowers (7) A drum (8) Celestial notes (music). According to the science of Karmas of Jainism, the souls of Tirthamkaras are becoming rich with great merits because of wearing away of the four ghati Karmas e.g. Jñanāvaraniya, Darsanávaraniya, Mohaniya and Amitarāya. So they naturally become worth worshipping to the gods like Indra. Kāyotsarga and Padmasana are considered to be the best āsanas for spiritual apprenticeship and Siddhi-complete spiritual bliss. When Tirthamkaras attain salvation, they attain it in a position of any one of these two äsanas. So an idol of a Tirthamkara is prepared in either of these two āsanas. There is no tradition to prepare it in a sleeping-position. This is the picture of Ādiswara Bhagavån but it can be used to represent any Tirthanikara by changing its name and Lamichana - the mark of identification,
HALA
FACARR
MINIMINIMINI
KON
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International