SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫. ઉત્તર પ્રદેશના કાશી કૌશલના ઠાર રાજાઓને દેશના-ઉપદેશ તીર્થંકર-વીતરાગ ભગવાનને જે દિવસે કેવલજ્ઞાન થાય તે જ દિવસથી તેઓ રોજ રોજ ત્રણ કલાક દેશના આપે છે અને એ દેશના દ્વારા જીવોને કરાતા પરોપકારથી જ તેઓ પોતાના અવશેષ કર્મ ખપાવી અકર્મા બની મોક્ષે જાય છે. ચિત્રમાં ભગવાનને પ્રવચન મુદ્રાએ (અંગૂઠા સાથે પહેલી આંગળીનું જોડાણ) પ્રવચન આપતા બતાવ્યા છે.પરમાત્માનો ભકતવર્ગ માત્ર સામાન્ય પ્રજા જ ન હતી પરંતુ રાજા-મહારાજાઓ પણ તેમના ભકત હતા. એમાં સહુથી વધુ ભકિતવંત મગધનરેશ શ્રેણિક હતા જેઓએ ભગવાનનાં પ્રવચનો સાંભળી બૌદ્ધધર્મ છોડીને જૈન ધર્મ સ્વીકાર્યો હતો. પછી તો ભગવાનનાં સેંકડો પ્રવચનો સાંભળી મહાવીરના પરમભકત બની ગયા હતા. તેમની સાતે ધાતુઓ મહાવીરના સ્મરણ-ધ્વનિથી એકાકાર બની ગઈ હતી. અસાધારણ સમર્પણ ભાવ, ભકિત અને સેવાથી જીવન મહાવીરમય બની ગયું હતું. શ્રેણિકે મહાવીરદેવની ઉપાસના કરી તીર્થંકર થવાનું નામકર્મ ઉપાજર્યું. હજારો વરસ પછી શ્રેણિકનો આત્મા જન્મ લઈ તીર્થંકર થશે. ઈયળ ભમરીનું ધ્યાન કરતાં જેમ ભમરી બની જાય છે તેમ શ્રેણિક રાજા, જેવા મહાવીરપ્રભુ હતા તેવા જ તીર્થંકર થશે, એટલે કે ૭૨ વર્ષનું જ આયુષ્ય,પાંચે કલ્યાણકોની તિથિઓ સરખી વગેરે સમાનતાઓ હશે. ४५. अठारह राजाओंको देशना द्वारा प्रतिबोध तीर्थंकर वीतराग भगवानको जिस दिन केवलज्ञान होता है उसी दिनसे वे प्रतिदिन तीन घंटेकी देशना फरमाते हैं। और इस देशना द्वारा जीवोंके प्रति होते परोपकारसे ही वे अपने अवशिष्ट कर्मोंका क्षय करके मोक्ष पधारते हैं। चित्रमें भगवान प्रवचन मुद्रा (अंगुष्ठ के साथ तर्जनीका संयोग) द्वारा देशना फरमा रहे है। परमात्मा के भक्त सिर्फ सामान्य प्रजा ही नहीं थी अपितु कई राजा-महाराजा भी परमात्मा के परम अनुयायी थे। मगध नरेश श्रेणिक तो परमात्माका परम भक्तिवंत श्रावक था। वह पहले बौद्ध धर्मका अनुयायी था। बाद में परमात्मा के प्रवचन सुन सुनकर उसने जैन धर्मका स्वीकार किया। प्रतिदिन प्रवचन सुनकर वह परम भक्त बन गया था। उसकी सप्त धातुओंमें परमात्माका अविरत स्मरण, ध्वनि का नाद गूंजता था। उसका मन परमात्माके साथ तदाकार बन गया था। असाधारण भक्तिभाव, पूर्ण समर्पण भाव, सेवा से वह महावीरमय बन गया था। श्रेणिकने महावीरकी उपासना द्वारा तीर्थंकर नाम कर्मका उपार्जन किया। हजारों वर्षोंके बाद श्रेणिक का जीव तीर्थंकर रूपमें जन्म लेगा और जैसे महावीर थे वैसा ही बनेगा। इल्ली भँवरी का ध्यान लगाती हुई जैसे स्वयं भँवरी ही बन जाती है, वैसे श्रेणिक राजा महावीरप्रभु जैसा ही तीर्थंकर हो जाएगा। 45. A SERMON-DEŚANA DELIVERED TO EIGHTEEN KINGS A detached (Vitaraga) Tīrthamkara delivers a sermon for three hours daily from the day he attains absolute knowledge (Kevala Jñana). This deed of benevolence to embodied souls done by delivering a sermon daily he destroys his remaining past karma and attains salvation. Bhagavan is shown delivering a sermon in Pravacan pose (the first finger touching the thumb). Not only the common men but the kings and the emperors also were his devotees. Of all his devotees Sreņika the king of Magadha was one of the foremost. After hearing the sermon delivered by Bhagavan he left Buddhism and accepted Jainism. He became a fond devotee of Bhagavan after attending his sermons. All his nerves and vitality were absorbed in Bhagavan Mahavira by reciting his name. His whole life was absorbed in Bhagavan Mahavira by his unique dedication, devotion and worship. After thousands of years Šrenika will be born as Tirthamkara. He will be just like Bhagavan Mahāvīra in all respects. Education International ४५.४५.45 जिन मूर्ति १. जिन मंदिर २. सेवा उपासना करने के लीये और दोन देनेके लीये जैन धर्ममें' बताये हुए वंदनीय सात श्रेष्ठ क्षेत्र. ज्ञान, ३. ४. जून साधु ५. जैन साध्वी ६. श्राष For Personal & Private Use Only ७. भाविका सात पुण्य www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy