________________
૪૩. તીર્થંકર દેવી સમક્ષ હતો બબિ વિધાનનો એક વિશિષ્ટ મંગવિવિધ
સમવસરણમાં થતો આ પ્રસંગ ઘણાઓને ખ્યાલમાં નથી હોતો. આ પ્રસંગનું મૂલ્ય સામાન્ય વ્યકિતને શું હોય!પણ વર્તમાન દેશકાળની પરિસ્થિતિમાં મને આ ચિત્રનું મૂલ્ય ઘણું સમજાયું છે. સામાન્ય રીતે આચાર્યો અને સાધુઓ એવું જ માને છે કે અમારાથી ગૃહસ્થો-સંસારીઓની સુખશાંતિમાં કશો સાથ સહકાર આપી શકાય જ કેમ? આવું સમજનારાઓ માટે ખુદ ભગવાને માન્ય રાખેલો આ પ્રસંગ આંખ ઊઘાડીનાંખે તેવો છે. સામાન્ય રીતે તીર્થંકરો કૃતકૃત્ય વ્યકિતઓ કહેવાય છે છતાં બલિ-વિધાનનો પ્રસંગ સંસારી
જીવોની સુખશાંતિ માટેનો હોવા છતાં ભગવાન ઈન્કાર કરતા નથી. ઉલટું તેના સાક્ષી બને છે.આ સંસારી જીવોની સુખશાંતિની ક્રિયા અને તે સમવસરણમાં અને વળી ભગવાનની હાજરીમાં....આ એક સૂચક અને વિચારમાં મૂકી દે તેવી બાબત છે.
તીર્થંકર જેવી લોકોત્તર વ્યકિતને જે અધિકારો હોય છે તે અધિકારો બીજાને ભોગવવાના જ હોય એવું નથી, માટે સુયોગ્ય વ્યકિતએ વિવેકપૂર્ણ ષ્ટિ રાખીને માર્ગદર્શક બનવું.
બલિ એટલે સુગંધી દ્રવ્યો નાંખીને તૈયાર કરેલા અર્ધપકવ ચોખા. વિશિષ્ટ વ્યકિતના ઘરમાં આ અર્ધપકવ ચોખા તૈયાર થાય. પછી વાજતે ગાજતે સમવસરણમાં લાવે ત્યારે જ ભગવાનનું પ્રવચન બંધ થાય. પછી બલિ લઈને શ્રાવકો પ્રદક્ષિણા આપે અને ભગવાનના ચરણપાસે રાખી પછી ભગવાનની પવિત્ર નજર પડે, ચોખા પ્રભાવિત બની જાય. પછી દેવો એ ચોખા આકાશ તરફ ઉછાળે. એનો એક દાણો ગ્રહણ કરી માથે મૂકે તો રોગ જાય અને ૬ મહિના સુધી નવો રોગ ન થાય. (વિશેષ સમજ માટે પાછળ આપેલું પરિશિષ્ટ જુઓ.)
४३. बलि विधानका मंगल कार्यक्रम
समवसरण में बनते इस प्रसंगकी कइयोंको जानकारी नहीं है। सामान्य व्यक्ति इस प्रसंगका मूल्यांकन नहीं कर सकता परंतु वर्तमान देशकाल की परिस्थिति में मुझे इस प्रसंगका बहुत महत्त्व लगता है। सामान्य रूपसे आचार्य और श्रमणवर्ग यही मानतां है कि हमसे गृहस्थों, संसारियोंकी सुख-शांति में सहकार कैसे दिया जा सकता है? ऐसी विचारधारा रखनेवालों के लिए स्वयं भगवान द्वारा मान्य यह प्रसंग आँखें खोल देगा। सामान्य रूपसे तीर्थंकर कृतकृत्य होते हैं। फिर भी बलिविधानका कार्यक्रम जो सांसारिक जीवोंकी सुख- -शांति के लिए होते हुए भी, भगवान उसका प्रतीकार नहीं करते, बल्कि वे इसके साक्षी बनते हैं। यह क्रिया सांसारिक जीवोंकी सुखशांति के लिए होती है। और वह भी समवसरणमें और भगवानकी उपस्थिति यह एक सूचक और विचारणीय हकीकत है।
बलि अर्थात् सुगंधी द्रव्योंसे परिपूर्ण अर्धपक्व चावल। विशिष्ट व्यक्तिके घरमें ये अर्धपक्व चावल तैयार किये जाते है बादमें वाद्य यंत्रोंकी स्वर-लहरियोंसे युक्त आडम्बरपूर्वक समवसरण में लाते हैं तब भगवान देशना रोक देते हैं। फिर बलि लेकर श्रावक प्रदक्षिणा देते हैं और बादमें उस थाल को भगवान के चरणोंके पास रखते है। भगवान की अमृत नज़र उन चावलों पर पड़ती है। इस क्रियासे चावल प्रभावित हो जाते है बादमें देव इन चावलको आकाशमें उछालते हैं। उन चावलोंका एक कण लेकर सिर पर रखे तो रोग शान्त हो जाता है और छः मास तक नये रोगकी उत्पत्ति नहीं होती।
Janucation International
43. AN AUSPICIOUS CEREMONY OF BALIVIDHANA
Many are not aware of the Balividhäna ceremony celebrated in Samavasarana. One should know about the auspicious ceremony of Balividhana. An ordinary man cannot know its importance but is it of a great importance in present-age situation.
Bali means half-cooked scented rice. It is cooked in the house of a remarkable person and brought in the Samavasarana in the form of a procession. Then the Tirthankara's sermon stops. Then the persons bringing Bali moves round Tirthankara with Bali in their hands. They put this Bali at the feet of Tirthankara. His holy eyes look at it and the Bali becomes very effective. The gods throw Bali into the air. The gods and human-beings take this rice. If any one takes a grain of it and puts it on his head, he is cured of all diseases and does not become a victim of a new disease for six months.
४३.४३.43
११. अंग शास्त्रोके नाम
१२. उपांग शास्त्रोके नाम
For Personal & Private Use Only
१०. पयन्ना शास्त्रोके नाम
६. छेद सूत्रके नाम
४. मूल सूत्र
www.jainelibrary.org