SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨. સમવસરણનો અતિભવ્ય દરવાજે અને ત્રીજા ગઢનું શાણિક કથ આ એક વિશિષ્ટ પદ્ધતિએ બનાવેલું લાક્ષણિક ચિત્ર છે. આ ચિત્ર કરાવવાનો મારો મુખ્ય ઉદ્દેશ તો સમવસરણના દરવાજાની કમાનો, રત્ન, મણિઓ અને અન્ય અલંકારોથી કેવી સુંદર,દિવ્ય અને ભવ્ય હોય છે તેનું પ્રેક્ષકોને સ્વતંત્ર દર્શન કરાવવાનો છે. આ ચિત્રનું ઊંઘણ (ડેપ્ય) જુઓ ત્રિપરિમાળ (મી ડાયમેન્શન) જેવું અત્યંત આકર્ષક, સુંદર અને વાજિક ચિત્ર તમને દેખાશે, સાથે તમને ૨૫૦૦ વરસ પહેલાંના સમયમાં લઈ જશે. અને આ દશ્ય જોઈને સાક્ષાત્ સમવસરણ કેવું હશે? તેની કલ્પના આવીજશે. સ્ફટિકરત્નની પીઠિકા ઉપર સ્થાપિત કરેલા સુવર્ણના સિંહાસન ઉપર ભવ્ય રીતે બેઠેલા ભગવાનના તમને આહ્લાદક દર્શન થશે. પીઠિકા નીચે ધર્મચક્ર મૂકયું છે. ચતુર્વિધ સંઘ ઊભો ઊભો ભગવાનને વંદન કરે છે. આ સમવસરણ દેવો પોતાની વિશિષ્ટ પ્રકારની વૈક્રિયશકિતથી વૈક્રિયપુદ્ગલો દ્વારા જોતજોતામાં રચે છે અને પ્રસંગ પૂર્ણ થયા બાદ તેના પરમાણુઓ ગમે ત્યારે વિખરાઈને આકાશમાં ભળી જાય છે. વિશ્વમાં સર્વોચ્ચ અને સર્વોત્તમ વ્યકિત માત્ર એક તીર્થંકર હોવાથી દેવો તેમની જેટલી ભકિત કરે તેટલી ઓછી છે. વિશ્વમાં સમવસરણરૂપ વ્યાખ્યાનપીઠ તીર્થંકર સિવાય બીજા કોઈના માટે થતી નથી. દેવો સમવસરણની રચના ‘વૈક્રિયવર્ગણા’ નામના પુદ્ગલોથી કરે છે. અને આ જાતના પુદ્દગલોની સ્થિતિ ૧૫ દિવસની જ હોય છે. ૧૫ દિવસ પૂરા થતાં પુદ્દગલો વિખરાઈ જાય છે અને આકાશમાં ભળી જાય છે. ४२. समवसरण का अतिभव्य प्रवेशद्वार और तीसरे गढ़ का लाक्षणिक दृश्य विशिष्ट पद्धतिसे बनाया गया यह एक लाक्षणिक चित्र है। समवसरणके द्वारकी कमानें रत्न, मणियाँ और अन्य अलंकारोंसे कितनी सुन्दर, दिव्य और भव्य होती है, उसका दर्शक वर्ग को स्वतंत्र दर्शन कराना ही इस चित्र बनानेका मेरा उद्देश्य है। इस चित्र की गहराई (डेप्थ ) देखिए। त्रिआयामी (थ्री डायमेंशनल) जैसा अत्यन्त आकर्षक, सुन्दर और लाक्षणिक चित्र नज़र आयेगा । ध्यान से देखें, यह चित्र आपको २५०० वर्ष पूर्वके समयमें ले जाएगा और यह दृश्य देखकर साक्षात् समवसरणकी कल्पना उपस्थित कर देगा। स्फटिक रत्नकी पीठिका पर स्थापित सुवर्ण सिंहासन पर भव्य रुपसे विराजमान भगवानके दर्शन कितना आहलाद पैदा करते हैं। पीठिका के नीचे धर्मचक्र रखा है। चतुर्विध संघ खड़ा खड़ा भगवानको वंदन करता है। देव अपनी विशिष्ट वैक्रिय शक्तिसे वैक्रिय पुद्गलों द्वारा देखते देखते इस समवसरणकी रचना करते हैं। और प्रसंग पूर्ण होने के बाद उसके परमाणु बिखर कर अवकाशमें मिल जाते हैं। विश्व में सर्वोच्च व सर्वोत्तम व्यक्ति मात्र एक तीर्थंकर होनेसें देव उनकी जितनी भक्ति करे उतनी कम है। विश्व में समवसरण रूप व्याख्यान पीठ की रचना, तीर्थंकर के सिवा और किसी के लिए नहीं होती। ૪૨.૪૨.42 Jain Education International 42. AN ULTRA GRAND ENTRANCE-DOOR OF THE SMAVASARANA AND A CHARACTERISTIC SCENE OF THE THIRD GADHA (ENCLOSURE) This characteristic picture is drawn with a peculiar style. The chief aim of the picture is to present before the spectators. The independent viewing of the beauty and grandeur of the arches studded with jewels, beads and ornaments of the door of the samavasarana. Please observe the depth of the picture. You will find it attractive, beautiful and characteristic like a three dimensional picture. It will take you in the age of two thousand five hundred years ago. On seeing this scene it will give you an idea of the real samavasarana. You will find Bhagavan Mahāvīra seated majestically on a golden throne with lion's diagram supported by crystal platform. 'Dharma-cakra' is placed under the platform and four-fold Jainas are bowing to him. Gods construct such a samavasarana by their particular ‘Vaikriya’ strength from ‘Vaikriya' matter in no time. As soon as the programme is over its particles disper in the sky. A Tirthankara is the greatest and the best being in universe, so gods worship him fully. Such a divine Samavasarana is formed only for Tirthamkaras. ta द्वादशांग- आगम का चित्र For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy