________________
४१.४१.41
SEXYANA
૪૧, કૃતકૃત્ય એવા ભગવાન ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરે છે ayam yoo ypper આ ચિત્રમાં ત્રણ પ્રસંગો બતાવ્યા છે. ઉપરનો પ્રથમ પ્રસંગ આ રીતે જાહેરમાં પહેલી જ વાર રજૂ થાય છે. આ પ્રસંગ ભગવાન
OPYAproTOP DySPORYAY સિંહાસન ઉપર બેસતાં પહેલાં જે વૃક્ષ નીચે એમને બોધિ-કેવલજ્ઞાન (ત્રિકાળજ્ઞાન) ઉત્પન્ન થયું હોય તેનો આદર કરવા તેને COPYORY PYOY
પ્રદક્ષિણા આપે છે, ભગવાનને આ રીતે જોવા એ પણ એક લહાવો છે. પ્રદક્ષિણા આપ્યા પછી પ્રવચન આપે તે પહેલાં ભગવાન કૃતકૃત્ય PHYYY હોવા છતાં પોતે જ સ્થાપેલા તીર્થનો આદર કરવા બે હાથ જોડી “નમો નિત્યસ્સ” બોલી શ્રીસંઘ-તીર્થને નમસ્કાર કરે છે.
નીચેનાં બે ચિત્રો-ત્રણ કલાકના પ્રવચન બાદ ભગવાન સિંહાસન ઉપરથી ઉઠીને દેવછંદમાં ચાલ્યા જાય.... તે પછી તેઓશ્રીના મુખ્ય શિષ્ય શ્રી ગૌતમસ્વામીજી પ્રવચન આપે છે. પણ ભગવાનની જગ્યાએ બેસીને નહીં પરંતુ શિષ્યના અધિકાર-મર્યાદા મુજબ સિંહાસનની આગળ રહેલ પાદપીઠ ઉપર અથવા લાવવામાં આવેલા આગળ મૂકેલા બીજ સિંહાસન ઉપર બેસીને પ્રવચન આપે છે.
તીર્થંકરદેવો પણ ચૈત્યવૃક્ષ જેવા એક વૃક્ષને પ્રદક્ષિણા આપે એ ક્ષણભર આપણને આશ્ચર્યમાં મૂકે તેવી બાબત છે !
४१. कृतकृत्य भगवान भी चैत्यवृक्षको प्रदक्षिणा देते हैं इस चित्र में तीन प्रसंग बताये हैं। ऊपरका प्रथम प्रसंग इस रूपमें पहली बार प्रकट हो रहा है। जिस वृक्ष के नीचे भगवानको बोधि केवलज्ञान-त्रिकालज्ञान प्राप्त होता है उस वृक्ष का आदर करने के लिए भगवान सिंहासन पर बैठनेसे पूर्व उसकी प्रदक्षिणा देते हैं। इस अति विशिष्ट स्वरूपमें भगवानके दर्शन करना भी एक लाहु है। प्रदक्षिणा देने के बाद देशना देनेसे पूर्व भगवान कृतकृत्य होने पर भी अपने ही स्थापित तीर्थक प्रति समादरभाव प्रकट करने के लिए दोनों हाथ जोड़कर
'नमो तित्यस्स' कहकर श्री संघ-तीर्थको नमस्कार करते है।
नीचेके वो चित्र-तीन घण्टेकी देशनाके बाद भगवान सिंहासन पर से उठकर 'देवछंद' में पधार जाते है। बादमें उनके प्रमुख शिष्य श्री गौतमस्वामीजी देशना देते हैं। परन्तु वे भगवानके सिंहासन पर बैठकर नहीं किन्तु शिष्यके अधिकार, उनके विनय-मर्यादानुसार सिंहासन के आगे स्थित पादपीठ पर अथवा देवों द्वारा लाये गये अन्य सिंहासन पर बैठकर देशना फरमाते है।
तीर्थंकर देव भी चैत्यवृक्ष जैसे एक वृक्षको प्रदक्षिणा देते हैं, यह अत्यन्त मार्मिक आश्चर्यजनक घटना है।
41. EVEN BHAGAVAN MAHAVIRA WHO HAS FULFILLED HIS DUTIES MOVES
ROUND THE HOLY TREE This picture shows three incidents. (1) The first incident above is introduced for the first time. In this incident Bhagavan Mahavira before sitting on the throne moves round the holy tree under which he had attained absolute knowledge-Kevala Jñana in order to respect it. It is a great pleasure to see Bhagavān even in a picture moving round the tree. Then he bowed to Sri Samgha Tirtha by
repeating 'Namo-titthassa' to respect it before delivering his sermon. (2&3) After delivering sermon for three hours Bhagavān Mahavira got down from the throne and returned to 'Devachanda' a place in a Samava sarana. Then his chief disciple Gautama Swamiji delivered a sermon not from the Bhagavān Mahāvīra's throne but from the place reserved to keep feet in front of the throne or from the other throne brought for him by gods. We are wonder-struck to see Tīrthanikara Bhagavan moving round the holy tree.
मिच्छामि
क्षमा चाहता हूँ
900
a
fation International
For Personal & Private Use Only
www.jainelibrary.org