________________
૪૦.૪૦,40
૪૦, અશિષ્યો સહ ૧૧ બ્રાહમણવિદ્વાનોને દીક્ષા, ગણધરપદપ્રદાન શાસ્ત્રસર્જન અને સંઘ સ્થાપના સમવસરણમાં અસંખ્ય દેવો તથા માનવો વચ્ચે, ૩૪ અતિશયો અને ૩૫ ગુણોથી અલંકૃત વાણીમાં ભગવાને અદ્ભુત પ્રવચન આપ્યું. હજારો હૈયાં ધર્મભાવનાથી તરબોળ બન્યાં. બીજી બાજુ એ જ નગરમાં એક મહાયજ્ઞ શરૂ થયો હતો. તે માટે અનેક વિદ્વાન બ્રાહ્મણો આવેલા હતા. એમાં અગિયાર બ્રાહ્મણો મહાવિદ્વાન હતા. એ બધાય પોતાની જાતને સર્વજ્ઞ માનતા હતા. એમાં મુખ્ય ગૌતમ-ગોત્રીય ઇન્દ્રભૂતિ હતા. એ બ્રાહ્મણોએ લોકોના મોઢેથી સાંભળ્યું
કે અમો સર્વજ્ઞ બનેલા મહાવીરને વંદન કરી આવ્યા, ત્યારે ઇન્દ્રભૂતિનો ઈર્ષ્યાગ્નિ પ્રજવલિત બન્યો. ‘મારા સિવાય જગતમાં સર્વજ્ઞ છે જ ક્યાં ? આ કોઈ મહાધૂર્ત લાગે છે. હું જાઉં અને એને શાસ્ત્રાર્થ દ્વારા ચુપ કરી દઉં.’ તેઓ ૫૦૦ શિષ્યો સાથે ત્યાં પહોંચ્યા, પણ દૂરથી ભગવાનને જોતાં જ સ્તબ્ધ બની ગયા. પછી નજીક ગયા ત્યાં જ ભગવાને નામ-ગોત્રના ઉચારપૂર્વક તેમને બોલાવ્યા અને એના મનમાં “ આમા જેવું સ્વતંત્ર દ્રવ્ય છે કે નહિ ? ' એવી જે ગુપ્ત શંકા હતી, તે જણાવતાં જ તેનો ગર્વ ગળી ગયો અને “મહાવીર સાચા સર્વજ્ઞ છે' એવી સંપૂર્ણ પ્રતીતિ થઈ. ભગવાને તરત જ યુક્તિયુક્ત અર્થવાળી ગંભીર વાણીથી શંકાનું સમાધાન કર્યું, એટલે ઇન્દ્રભૂતિએ પાંચસો વિદ્વાન શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. તેની જાણ અન્ય દસ વિદ્વાન બ્રાહ્મણોને થતાં તેઓ પણુ ભગવાન પાસે આવ્યા. તેમની ગૂઢ શંકાઓનાં સમાધાન થતાં હજારો (૪૪૦) શિષ્યો સાથે તેઓ પણ દીક્ષિત બન્યા. ઇન્દ્રભૂતિ મુખ્ય શિષ્ય બન્યા. પછી ભગવાને ઊભા થઈ ઇન્દ્રના હાથમાં રહેલા થાળમાંથી વાસક્ષેપ લઈ સૌના મસ્તક ઉપર નાંખી આશીર્વાદ આપી તેમને ગણધર પદે સ્થાપિત કર્યા. પ્રભુએ સહુને ત્રિપદી આપી. તેના આધારે અર્થથી સમાન પણ શબ્દથી ભિન્ન દ્વાદશાંગશાસ્ત્રોની પ્રાકૃત ભાષામાં શીઘ રચના કરી અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘની સ્થાપના કરવા દ્વારા સ્વતીર્થ-શાસન-પ્રવર્તન કર્યું.
४०. समवसरण में ११ ब्राह्मण विद्वानों को प्रव्रज्या, गणधरपदप्रदान, शास्त्रों का सर्जन और श्रीसंघ की स्थापना समवसरण में असंख्य देव तथा मनुष्यों के बीच ३४ अतिशयवाले भगवान् ने अद्भुत प्रवचन दिया। हजारों हृदय धर्मभावना से ओतप्रोत हो गये। दूसरी ओर इसी नगर में एक महायज्ञ आरम्भ हुआ था। तदर्थ अनेक विद्वान् ब्राह्मण आये हुए थे। उनमें ११ ब्राह्मण महाविद्वान् थे। वे सब स्वयम् अपने आपको सर्वज्ञ मानते थे। उनमें मुख्य गौतमगोत्रीय इन्द्रभूति थे। उन सभीने लोगों के मुँह से सुना कि हम सर्वज्ञ महावीर को वन्दन कर आये हैं। तब इन्द्रभूति की क्रोधाग्नि प्रचलित हो उठी, 'मेरे
अतिरिक्त जगत् में सर्वज्ञ है ही कहाँ ! यह कोई धूर्त प्रतीत होता है। मैं जाऊँ और उसे शास्त्रार्थ द्वारा चुप कर दूं।' वे सैकड़ों शिष्यों के साथ वहाँ पहुँचे, किन्तु दूर से भगवान् को देखते ही स्तब्ध हो गये। फिर निकट गये, वहाँ भगवान् ने नाम गोत्र लेकर उनको बुलाया और उनके मनमें 'आत्मा जैसा कोई द्रव्य है अथवा नहीं' ऐसी जो शङ्का थी, उसे बताते ही उनका गर्व समाप्त हो गया। भगवान् ने युक्तियुक्त अर्थगंभीर वाणी से उनकी शङ्का का समाधान किया। सम्यक् तत्त्व का यथार्थ ज्ञान पाने पर प्रसन्नमना इन्द्रभूति ने अपने ५०० विद्वान शिष्यों के साथ भगवान् से दीक्षा ले ली। यह बात अन्य १० विद्वानों को ज्ञात होने पर वे भी स्वशिष्यों के साथ वहाँ आ पहुँचे। सभी ने स्वशङ्काओं का समाधान पाने पर दीक्षा ली। भगवान् ने ४४०० दीक्षित ब्राह्मणों पर वासक्षेप डाला। इन्द्रभूतिजी प्रधान शिष्य बने। मुख्य ११ मुनिओं को त्रिपदी-त्रिसूत्री दी। उसके आधार पर प्रत्येक ने प्राकृत भाषामें द्वादशाङ्गशास्त्रों की रचना की। भगवान् ने उनको प्रमाणित किया। और चतुर्विध संघ की स्थापना की।
40. ELEVEN LEARNED BRAHMINS ACCEPTING INITIATION, AS GAŅADHARAS Bhagavän Mahāvīra, endowed with thirty-four Atisayas (distinguished attributes), delivered a soul-stirring and impassioned sermon in the assembly of gods and human beings. Simultaneously, a great sacrifice was in progress in another part of the city. But huge crowds were seen going in the opposite direction, towards Samavasaraṇa.
Indrabhūti, of Gautama Gotra, was the chief priest, and he was told about Bhagavān Mahāvīra's Samavasarana. On hearing this, his vanity was hurt and he decided to put to test the so-called omniscience of the new saint. He, therefore, started towards the Samavasarana accompanied by to his disciples. Mahāvīra, called him by his name and without asking dispelled his doubts about soul, upon which he with his 5oo disciples accepted monkhood. Hearing this, the remaining ten learned scholars came there and their secret doubts having been removed, accepted initiation with 4400 disciples. Mahāvīra, gave Tripadi and established four-fold samgha. 11 Ganadharas, composed Tripadi into Dwādashängi.
MિE 1
Ja
s
on International
For Personal & Private Use Only
www.jainelibrary.org