SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ३८.३८.38 ૩૮. અષ્ટમહાપ્રાતિહાર્યસહ સુવર્ણકમળ પર વિહાર પોતાના અંતિમ ભવમાં જન્મ પામીને લોકોનું કલ્યાણ કરવાદીક્ષા લઈને કેવલજ્ઞાન (ત્રિકાલજ્ઞાન) પ્રાપ્ત કરે ત્યારે ભગવાન સાચા અર્થમાં વીતરાગ-તીર્થકર બને છે. હવે એમને ઈચ્છા, તૃષ્ણા, અપેક્ષા વગેરે કાંઈ હોતું નથી. છતાં ઈન્દ્રાદિદેવો ભકિતથી અનાદિકાલીન પોતાના કર્તવ્યના કારણે આઠ પ્રકારે તેઓશ્રીનો મહિમા કરે છે. જૈન પરિભાષામાં એને અષ્ટ મહાપ્રાતિહાર્યો કહેવાય છે. કેવલજ્ઞાન પછી આજીવન રહેનારા આ પ્રાતિહાર્યો આકાશમાં ભગવાનની સાથે જ ચાલે છે. તેનાં નામ અનુક્રમે ૧. અશોકવૃક્ષ (આસોપાલવ નહીં), ૨.પુષ્પોની વૃષ્ટિ,૩.અત્યંત મધુરદિવ્ય ધ્વનિ,૪. ચામર વીંજવા,પ.બેસવા માટે સિંહાસન,૬. મસ્તકની પાછળ ફરતું આભા-પ્રકાશ મંડળ, ૭. દુંદુભિ એટલે નગારા વગેરેનો મધુર ધ્વનિ ૮. માથા ઉપર ત્રિકોણાકારે (માથા ઉપર પ્રથમ મોટું, તેની ઉપર નાનું, તેની ઉપર તેથી નાનું) ઉપરાઉપરી ત્રણ છત્રો છે. તે ઉપરાંત હવે ભગવાન ધરતી ઉપર ન ચાલતાં દેવોએ મૂકેલાં સુવર્ણનાં મુલાયમ કમળો ઉપર ચાલે છે. દેવો ભકિતથી ધરતી ઉપર બધી જાતના સુગંધી પુષ્પો પાથરે છે. આ પ્રમાણે દિવ્ય અને ભવ્ય પ્રભાવ પાથરતી શોભાયાત્રા સાથે ભગવાન નિર્વાણ પયંત વિચરતા २४ छ. ३८. अष्ट महाप्रातिहार्य सह सुवर्णकमल पर विहार अपने अंतिम भवमें जन्म लेकर लोक-कल्याणके पावन उद्देश्यसे दीक्षा स्वीकार कर जब केवलज्ञान-त्रिकालज्ञान प्राप्त करते है तब वे सच्चे अर्थोंमें वीतराग-तीर्थंकर बन जाते है। अब उन्होंने इच्छा, तृष्णा, अपेक्षा आदि कुछ नहीं होता। ऐसा होने पर भी इन्द्रादि देव भक्तिसे तथा अपने अनादिकालीन कर्तव्य के कारण आठ प्रकारसे उनकी महिमा करते है। जैन परिभाषामें इन्हें अष्ट महाप्रातिहार्य कहते है। केवलज्ञान के बाद आजीवन रहनेवाले ये प्रातिहार्य आकाशमें भगवान के साथ ही चलते हैं। उनके नाम क्रमशः इस प्रकार हैं। १. अशोकवृक्ष (आसोपालव नहीं) २. पुष्पोंकी वर्षा ३. अत्यन्त मधुर दिव्य ध्वनि ४. चामर ढोलना ५. बैठनेके लिए सिंहासन ६. मस्तिष्क के पीछे चारों ओर घूमता आभा मंडल ७. दुंदुभि अर्थात् नगाडे आदिकी मधुर ध्वनि और ८. मस्तिष्क पर त्रिकोणाकारे तीन छत्र। इनके अलावा भगवान अब धरती पर नहीं चलते हैं बल्कि देवों द्वारा स्थापित सुवर्णक कोमल-कमलों पर पाँव रखकर चलते हैं। भक्तिवश देव धरती पर सभी प्रकारके सुगंधी पुष्ष बिछाते हैं। इस प्रकार दिव्य और भव्य प्रभाव फैलाती शोभायात्राके साथ भगवान निर्वाण पर्यन्त विचरण करते हैं। 38. A TIRTHAMKARA'S RELIGIOUS WALK ALONG WITH EIGHT GREAT DIVINE ACCOMPANIMENTS ON A GOLDEN LOTUS When a Tirthamkara acquires absolute knowledge-Kevala JMåna he begins to preach religion for the welfare of people. Thus he truly becomes a Tirthamkara Vitaraga a conqueror of all passions. Now he does not feel any desire, passion or expectation. Still gods like Indra with his eight divine accompaniments worship him. In jaina-terminology these divine accompaniments are known as *Asta Maha-Prätihärya. These Prätihāryas follow Bhagavan through out their lives. Their names are-(1) Asoka-tree (not Aso-Palava) (2) a shower of flowers (3) celestial notes (music) (4)a chowrie (5) a throne with Lion-diagram (6) a halo round his head (7) sweet notes of a drum (8) three divine umbrellas (chatras) on head in a triangular shape (The biggest one over the head, then the smaller one and the smallest, the last above). Bhagavān does not walk on the earth but walks on the soft golden lotuses spread by gods. Gods, with devotion, scatter scented flowers on the earth under his feet. Thus Bhagavän moves from place to place till 'Nirvana'in a very grand and impre ssive manner. [ODroreparam शान्त Jai o n Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy