________________
આયુ ભાગ ૨
અર્બુદ પ્રાચીન જૈન લેખસ દાહ પુરાતવિદ્ મહામહીપાધ્યાય
૫. ગોરીશકર હીરાચ'દ એઝાજીના અભિપ્રાય હું જેની પ્રતીક્ષા કરી રહ્યો હતા, તે શિલાલેખાનાં ચાર ફામ આપે કૃપા કરીને મને મોકલ્યાં તેને માટે હું આપના અહુ અનુગૃહીત છું. ગઇ કાલે હું આદ્યોપાંત વાંચી ગયા અને મને તેનાથી જે અસીમ આનદ થયા તે શબ્દોમાં પ્રગટ કરી શકાતા નથી. આાકીનાં ફામ મગાવીને મને મેાકલવાની કૃપા કરશે!, જેથી મારી તૃષા છીપે. આ ૬૪ પૃષ્ઠોને જોતાં જ મને નિશ્ચય થયા કે આપના આ સંગ્રહ રત્નાના ભંડાર સમા છે, અને જે લેાકેાને ઇતિહાસ તેમજ પુરાતત્ત્વથી પ્રેમ છે તેને માટે આ સંગ્રહ અતૂટ સોંપત્તિ સમાન બનશે.
આ સંગ્રહ કેવળ જૈનાને જ ઉપયાગી છે એમ નથી પર’તુ સમસ્ત ઇતિહાસવેત્તાએને માટે પણ ખૂબ ઉપયાગી છે. ગૂજ રેશ્વર પુરાહિત સામેશ્વર રચિત ‘કીર્તિકીમુદ્દી’થી “ચશેાવીર બહુ માટે વિદ્વાન હતા.” એટલું જ જાણ્યું હતું. પરંતુ આપે માકલેલા ફાર્મના લેખ ન. ૧૫૦-૧૫૧થી તેની વિશેષ માહિતી પ્રાપ્ત થઇ, જેથી મારા આનંદની સીમા ન રહી. આપના અગાધ શ્રમની કયાં સુધી પ્રશંસા કરાય.
આપના શ્રમ ખૂબ પ્રશ'સનીય છે અને આપ જેવા મહાપુરુષ જ એક જ સ્થળમાં રહીને આવું અનુપમ કામ કરી શકેા. જે વિદ્વાનેા આ પ્રકારના થેટાઘણા શ્રમ લે છે, તેઓ * * આપના આ મહાન્ શ્રમનું મૂલ્ય આંકી શકે. શેાધક વર્ગને માટે તા આ સંગ્રહ ખૂબ જ મહત્ત્વના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org