________________
૧૫ર
પ્રતિમાલેખેને અનુવાદ શુક્રવારે ઋષિ રામજી, ઋષિ ગોવિંદજી, તેમના શિષ્ય લાલજી વગેરેએ શ્રીગેડી પાર્શ્વનાથ અને શ્રીસિદ્ધચકચ્છના પ્રસાદથી પ્રતિષ્ઠા કરી.
(૬૦૩ થી ૬૦૭) (આ પાંચે લેખે તદ્દન ત્રુટિત છે. તેમાંથી જે કંઈ સાર નીકળે છે તે આ પ્રમાણે છે) ૬૦૩ ના લેખમાં–શા. શ્રીછાડાએ આ મૂર્તિ ભરાવી. ૬૦૪ ના લેખમાં–શ્રીનગ્નસૂરિજીનું નામ આપેલું છે. ૬૦૫ ના લેખમાં–શ્રીકક્કસૂરિજીએ શ્રી શાંતિનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરી. ૫૦૬ ના લેખમાં–શ્રી આદિનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા શ્રીબહતગચ્છીય કમલચંદસૂરિજીએ કરી. ૬૦૭ ના લેખમાં– આદિનાથ ભગવાનનું બિંબ પધરાવ્યું. દર, વાટેડા:
(૬૦૮) સં. ૧૧૭૧ ના જેઠ સુદિ ૪ ને રોજ... શ્રેષ્ઠી સંધારણ, તેની ભાર્યા સેઢી પુત્ર અને વાલ્હા પત્નીની સાથે શ્રીવીરનાથ ભગવાનની પ્રતિમા ભરાવી.
સં૧૩૯૬ ના મહા સુદિ ૬ ના રોજ શ્રેષ્ઠી જીના, તેની ભાર્યા લલિતાના કલ્યાણ માટે, તેના પુત્ર સાજણે શ્રી પાર્શ્વનાથ ભગનાનનું બિંબ ભરાવ્યું, અને તેની શ્રીસર્વદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૧૦) સં. ૧૪૦૯ ના વૈશાખ સુદિ ૩ ના રોજ પિરવાડજ્ઞાતીય મંત્રી ઠાકુરશી, તેની ભાર્યો ઝબકુદેવી, તેના પુત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org