________________
૧૪૪.
પ્રતિમાલેખેને અનુવાદ -પિતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની મડાહડીય શ્રી પૂર્ણચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૭૦) સં. ૧૪૪૫ માં... શ્રેષ્ઠી વદસાની ભાર્યા વિજલદે ” .માતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી મહેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૭૧) સં૧૪૭૭ ને મહા સુદિ ૧૧ ના રોજ પિરવાડ જ્ઞાતીય વ્યવહારી પૂનસી, તેની ભાયી પિમાદે, તેના પુત્ર વ્ય. વાસલકે, પિતાના કલ્યાણ માટે શ્રી મહાવીર ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભટ્ટારક શ્રીમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
સં. ૧૪૮૦ ના જેઠ સુદિ ૫ ના રોજ પિરવાડ શા. રત્ના તેની ભાર્યા રત્નાદે, તેના પુત્ર દેહાએ, પિતાના પિતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીદેવસુંદરસૂરિજીના શિષ્ય શ્રીમસુંદરસૂરિરાજે પ્રતિષ્ઠા કરી.
(૫૭૩) સં. ૧૪૯૧ ના ફાગણ વદિ ૧૫ ને ગુરુવારે કેરંટગચ્છીય એશિવાલ શંખવાલ ગોત્રના નરસી, તેના પુત્ર જાણકે, પિતાના કલ્યાણ માટે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસાવદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org