________________
વાસા
પિતાના કલ્યાણ માટે શ્રી સુવિધિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૫૩૨) સં. ૧૮૯૩માં પિરવાડ વ્યવહાર ખીદા, તેની ભાયો ખેતલદે, તેના પુત્ર વ્યવહારી ચઉથાએ, પિતાના કલ્યાણ માટે શ્રીચંદ્રપ્રભ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી
(૫૩૩) સં. ૧૫૦૧ ના જેઠ સુદિમાં પોરવાડ શા. સાભા, તેની ભાર્યા રૂિપીણી, તેના પુત્ર સાહણાએ, પોતાની ભાય અને પુત્ર સેમદત્ત વગેરે સાથે, માતા છાદિના કલ્યાણ માટે શ્રી અભિનંદન ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાચ્છીય શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય મુનિસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(પ૩૪) સં. ૧૫૦૩ ના જેઠ સુદિ ૧૧ ના રેજ પિરવાડજ્ઞાતીય ટેલીના ગેષ્ઠિક (મંદિરના વહીવટદાર) વ્યવહારી વિરૂઆ, તેની ભાર્યો મેગ્ન, તેના પુત્ર ડાડાએ, પિતાની પત્ની સાથે, આત્મકલ્યાણ માટે, શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પિમ્પલગચ્છીય શ્રીવીરપ્રભસૂરિજીએ શ્રીહીરસૂરિજીની સાથે પ્રતિષ્ઠા કરી.
(૫૩૫) સં. ૧૫૦૩ માં વ્યવહારી કમ, તેની ભાર્યા ચન, તેના પુત્ર વ્ય. દેવા, તેની ભાર્યા રૂપિણિ, તેના પુત્ર વસ્તાએ, ભાર્યા કિલુ, ભાઈ વેલા, પુત્રો જસપાલ અને સાંકા વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org