________________
ભાવરી
૧૩૪
વિગિર, તેની ભાર્યો સીલ્હાઈ, તેના પાંચ પુત્રા શા. વીરા, હીરા, ધીરા, શ્રીવચ્છ સુયવચ્છ વગેરેએ આત્મકલ્યાણુ માટે શ્રીસુમતિનાથ ભગવાનનું મિષ્મ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરી.
(૨૩)
સં૦ ૧૬૦૬ના મહાવિદ ૫ ને રિવારે સાહિ વાલા, વાવા, ઓસવાલ : શ્રેષ્ઠી શા. દેલ્હા, ઉ. આહ્વણુ, શ્રેષ્ઠી માગદેવીએ શ્રીઅજિતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું. ૫૯. ભાવરી
(૫૨૪)
સ૦ ૧૩૭૧ના અષ!ડ સુદિ ૩ ને ગુરુવારે શ્રીચૈત્રગચ્છીય શ્રીવીજા અને માણેકે, પેાતાના ભત્રીજા પેથાનના કલ્યાણુ માટે શ્રીમહાવીર ભગવાનનું બિંબ ભરાયું અને તેની પ્રતિષ્ઠા કરી.
(પરપ)
સં. ૧૫૦૭માં પારવાડજ્ઞાતીય પદ્મ એડકવાળા શ્રેષ્ઠી ધના, તેની ભાર્યા ચમકૂ, તેના પુત્ર પદ્મ દેવરાજ અને પદ્મ દેપાલે પણ્ શ્રેષ્ડી મેાકલના કલ્યાણ માટે શ્રીશાંતિનાથ ભગવાનનું ભિષ્મ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૫૨૬)
સ૦ ૧૫૨૧ ના અષાડ સુદિ ૯ ના દિવસે આસવાલ શા. નરપાલ, તેની ભાર્યો નામલદે, તેના પુત્ર શા. કણું, તેની ભાર્યા ટબકૂએ, પેાતાના પુત્રો તલરાજ અને હરરાજા વગેરેએ કુટુંબ સાથે પેાતાના કલ્યાણ માટે શ્રીવાસુપૂજ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org