________________
નોંદિયા
(૪૬૩)
સ૰૧૫૧૯ ના મહાવિદ ૩ ને ગુરુવારે સીંદરથ ગામના રહેવાસી પૈારવાડજ્ઞાતીયે પેાતાના કુટુંબ સાથે શ્રીમહાવીરદેવના મંદિરમાં પાતાના કલ્યાણ માટે દેરી કરાવી અને શ્રીતપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિજીના શિષ્ય શ્રીસામજયસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૪)
સં૦ ૧૫૪૫ ના વૈશાખ સુદિ ૩ ના રોજ રાજા સેાસી .શ્રીમલાલજીના સેવક........રાજશ્રી જીણા રાજમાન કલાણુ—આ મૂર્તિ ભરાવી.
૧૨૧
(૪૬૫)
સ૦ ૧૫૯૫ ના મહા સુદ્ધિ ૧૩ ને શશિનવારે પેારવાડ વ્યવહારી વેલા, તેની ભાર્યા ધની, તેના પુત્ર નગા, તેની ભાર્યા નારગઢે, તેના પુત્ર જગાએ પિતાના કલ્યાણ માટે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું ખિંખ ભરાવ્યું અને તેની પિપ્પલગચ્છીય ભટ્ટારક શ્રીદેવપ્રભસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૪૬)
સુ`.....૯૧ ના વૈશાખ સિદ્દ ૧૪ ના રોજ ધનેરા ગામમાં થારાપદ્રગચ્છના નાગડે રાવાના કલ્યાણ માટે આ મૂર્તિ ભરાવી. (૪૬૭)
શીલવતી સિતિણી એ સદ્ભાવ-ભક્તિપૂર્વક આ મંદિરના મંડપમાં પાષાણુના બે સ્ત ંભેા કરાવ્યા.
(૪૬૮) ચાલુકયવંશમાં થયેલા મહા .................
સ્તંભ કરાવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org