________________
પ્રતિમાલેખેને અનુવાદ ભાર્યા રાજલદે, તેમની પુત્રી શ્રાવિકા કરણએ આ દેરી કરાવી. (૨૦) કરણએ આ દેરી કરાવી. (૨૧) સં સહસાએ આ દેરી કરવી.
(૩૨૫) (૧) શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ સં. ચાંપા, ચાચાએ ભરાવી. (ર શ્રી સુમતિનાથ ભગવાનની મૂર્તિ સં. બેટા....એ ભરાવી. (૩) શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ શ્રીપાએ ભરાવી. (૪) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની મૂર્તિ વ્યવ નરસાએ ભરાવી. (૫) શ્રી કુંથુનાથ ભગવાનની મૂર્તિ વ્ય, સહસાએ ભરાવી. (૬) બેડા ગામના મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ ભરાવી. (૭) શ્રીવર્ધમાનસ્વામી ભગવાનની મૂર્તિ સં. ધાંગા પાહૂએ ભરાવી (૮) શ્રી.........................(૯) શ્રી શીતલનાથ ભગવાનની મૂર્તિ ભરાવી.
(૩ર૬). ...........પિરવાડ જ્ઞાતીય વ્ય, દેહા, વ્ય ..વ્ય. પાલ્લા, વ્યવ ખેતા, વ્ય..........વ્ય. મેહા, વ્ય૦ વ્ય ડુંગર, ................વગેરે સમસ્ત શ્રીસંઘે શ્રી મહાવીરસ્વામી ભગવાન્ પધરાવ્યા અને તેની તપાગચ્છના નાયક શ્રીમસુંદરસૂરિના શિષ્ય મુનિસુંદરસૂરિ તેમના પટ્ટધર શ્રીરત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૩૨૭) ૪૧. વેલાર :
સં. ૧૨૬૫ ના ફાગણ વદિ ૭ ને ગુરુવારે પ્રૌઢ પ્રતાપી શ્રીમાન ધાંધલદેવના કલ્યાણકારક અને વિજયી રાજ્યમાં વિધિલાટ ગામના ચિત્યમાં નાણુકીયગચ્છના ગચ્છાધિપ શ્રી શાંતિસૂરિ હતા ત્યારે પહેલાં ધર્કટવંશમાં મુખ્ય અને શુદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org