________________
પ્રતિમાલેખાના અનુવાદ
હર
ભાર્યા પ્રીમલદે, તેના પુત્ર નાથાએ, પેાતાની ભાર્યા લખમાદે, તેના પુત્ર અચલ વગેરે કુટુંબ સહિત શ્રીમુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છના શ્રીહેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૭૦) (૧) સ્’૦ ૧૬૯૭ના ભાદરવા વદ ૧૩ ને બુધવારે શ્રીરૂપીએ શ્રીશાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું. (૨) કુંથુનાથ....................સહુજૂ. (૩) સં. ૧૯૪૨ના વર્ષે.
૩૨. સાજીવાડા
(૨૭૧)
સ૦ ૧૫૦પના વૈશાખ માસમાં વાગડપુરના વાસી પટેલ એટા, તેની ભાર્યા ફ્ના પુત્ર પટેલ હરિયાકે, પેાતાના ભાર્યો ઉચ્છીના પુત્ર ભીમા, ખીમા વગેરે કુટુંબ સહિત શ્રીઅભિનંદન સ્વામીનું મિત્ર ભરાવ્યું અને તેની તપાગચ્છના શ્રીજયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૭૨)
સં૦ ૧૫—ના માહ સુદિના દિવસે.................સહિત શ્રીકુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિ અને શ્રીસેામદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૭૩–૨૭૪)
સ’૦ ૧૯૦૪ના વૈશાખ સુઢિ ૧૫ ને ગુરુવારે શ્રીવિજયદેવેદ્રસૂરીશ્વરજીએ શ્રીમલ્લિનાથ ભગવાનનું બિંમ ભરાવ્યું, તે જ સૂરિએ (બીજી) શ્રીસ‘ભવનાથ ભ॰નું ખિમ ભરાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org