________________
૩૨
પ્રતિમાલેખોને અનુવાદ કુલિકા કરાવી અને તેની શ્રી ધર્મઘોષસૂરિના પટ્ટધર શ્રીધર્મતિલકસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૧૧૬) શ્રીતિલકસૂરિના પુણ્યાર્થે શ્રી આદિનાથ ભ૦ની દેવકુલિકા શ્રીભદ્રેશ્વરસૂરિએ કરાવી,
(૧૧૭) સં. ૧૮૦૧ના જેઠ સુદિ ૧૦ને બુધવારે મૂલ નામના નક્ષત્ર અને સિદ્ધિ નામના યોગમાં ઉપકેશજ્ઞાતીય ચીચટગોત્રના વીસટવંશમાં શા. સંલખણના પુત્ર આજડના પુત્ર શા. ગેસલના પુત્ર શા દેસલની ભાર્યા ભેલીના પુત્રો શા. સહજ, શા. સાહણ, શા. સતર અને મહલની ભાર્યો શા. ભાવલદેના પુત્ર સંઘવી ધન્ના, સં. કઠુઆ, શા. ભીખા, અને બહેન [ સા?] કર વગેરે સમગ્ર સાથે સાધ્વી ભાવલદેવીએ પોતાના કલ્યાણ માટે ઉપકેશગચ્છીય શ્રીકકુદાચાર્યસંતાનીય શ્રીકકસૂરિના પટ્ટાલંકાર શ્રીદેવગુપ્તસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભવના મંદિરમાં દેવકુલિકા કરાવી.
(૧૧૮) સં. ૧૪૦૫ના માગસર સુદિ ૧ને સેમવારે શ્રી. શ્રીમાલજ્ઞાતીય પિતા અજયસી અને માતા લાખલદેના કલ્યાણ માટે પુત્ર ધરણાકે શ્રી શાંતિનાથ ભ૦નું બિંબ બ્રાહ્મણગથ્વીય શ્રીબુદ્ધિસાગરસૂરિના ઉપદેશથી ભરાવ્યું.
(૧૧૯) આ પાર્શ્વનાથ ભ૦ સમગ્ર સાત ફણાઓ વડે જગત અને સંઘના મનુષ્યનું (સાત) ભયે અને (સાત) નરકથી રક્ષણ કરે છે, તે તમારું રક્ષણ કરે (૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org