________________
પ્રતિમાલેખોને અનુવાદ
૧૧. સાતસેન
(૧૦૮) સં૦ ૧૨૪૪ના જેઠ સુદ ૪ના દિવસે વેલિગના પુત્ર દલ્હણે શ્રી પાર્શ્વનાથ ભવની દેવકુલિકા (કરાવી) વન કલ્યાણક પિષ વદી ૧૦, દીક્ષા ક. પિષ વદિ ૧૧ જ્ઞાન ક. પોષ વદિ ૪ અને મોક્ષ કે. શ્રાવણ સુદિ ૮.
(૧૯) મહારાજ શ્રી અખયરાજના વિજયી રાજ્યમાં સં. ૧૭૨૧ના જેઠ સુદ ૩ ને રવિવારે શ્રીસીહીનગરના રહેવાસી પિરવાડજ્ઞાતીય વૃદ્ધશાખીય.... શ્રી શાંતિનાથ ભ૦નું બિંબ કરાવ્યું અને તેની તપાગચ્છીય ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિના ભ૦ શ્રીવિજયસેનસૂરિ.....................પ્રતિષ્ઠા કરી. ૧૨. વરમાણુ
(૧૧) સં. ૧૨૪રના ચેત્ર સુદિ ૧૫ ને શનિવારે બ્રહ્માણગચ્છના શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં દેવકુલિકાની આ પદ્ધશિલા પૂનિગ, પૂટા, બ્રહ્મદત્ત, જિણા પલ્હા અને નાયક વગેરેએ સાથે મળીને બનાવી અને તે સૂત્રધાર પૂનડે ઘડી.
(૧૧૧) સં. ૧૩૫૧ના મહા વદિ ૧ ને સોમવારે પિરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી સાજણની ભાર્યા રાહૂના પુત્ર પુનસીહની ભાર્યા બે—નામે પદમલ અને જાહૂ, તેના પુત્ર પદમે, ભાર્યો મહિણિ અને પુત્ર વિજયસિંહની સાથે જિનેશ્વર ભની બે યુગલજોડી ભરાવી અને તેની પ્રતિષ્ઠા કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org