________________
પ્રતિમાલેખેને અનુવાદ
(૫૧).
સં. ૧૪૪૨ ના જેઠ સુદિ ૯ને સોમવારે શ્રી મહાવીર ભ૦ના ચિત્યમાં રાજશ્રી કાન્હડદેવના પુત્ર રાજા શ્રીવિસલદેવે ગામની પાછળના ભાગમાં આવેલી વાડી આઘાટ–સર્વ હક્ક સાથે આપી. અને આપત્તિના વખતમાં કામ આવે તે માટે આ આજ્ઞાપત્ર લખી આપ્યું છે. ઘણાયે સગર વગેરે રાજાઓએ પૃથ્વી જોગવી. જ્યારે જ્યારે જેની ભૂમિ હોય ત્યારે ત્યારે તેને ફળ થાય છે.
(પર) મહારાજ શ્રીઅખયરાજજીની આજ્ઞાથી—
સં. ૧૬૮૬ ના આ વદિ ૧૧ ના દિવસે સમસ્ત લોકો જેવા–બ્રાહ્મણ, મહાજન, રજપૂત, સુથાર, લુહાર, કેળી તથા સમગ્ર લોકોની સામે સાથે બેસીને અગિયારસ પાળી છે. જે કઈ (એ દિવસે) હળ જેડશે તેણે રાઉલને ગુન્હો કર્યો છે. (એમ ગણાશે.) એક વરસના ૧૨ માસમાં ૨૪ અગિયારસે પાળવી. જેવી અમાવાસ (પળાય છે) તેવી અગિયારશ જાણવી. ૬. દત્તાણી
(૫૩)
સં. ૧૨૧૬ ના ચૈત્ર શુદિ ૨ ને ગુરુવારે વાછાની ભાર્યા સલૂણું............દેરાલ શ્રીકરે પશિલા કરાવી.
(૫૪) સં. ૧૨૯૮ ના ભાદરવા સુદિ ૫ ને બુધવારે દંતાણી ગામના શ્રી પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં શ્રેષ્ઠી જયતાઓ, પુત્ર વસ્તુપાલના કલ્યાણ માટે ચેકીમાં ખંભ કરાવ્યો (?)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org