________________
પ્રતિમાલેખેને અનુવાદ પુત્ર દેવપાલ, કુમારપાલ અને ત્રીજા પુત્ર અરિસિંહ અને નાગરદેવી વગેરે કુટુંબની સાથે શ્રીપરમાનંદસૂરિના ઉપદેશથી સં. ૧૩૩૮ માં શ્રીવાસુપૂજ્ય ભ૦ની દેવકુલિકા કરાવી અને સં૦ ૧૩૪૫ માં સંમેતશિખરતીર્થમાં મુખ્ય (પ્રતિમાની) પ્રતિષ્ઠા તથા મેટાં તીર્થોની યાત્રા કરીને પિતાને જન્મ આવા પ્રકારની પુણ્યપરંપરા વડે સફળ કર્યો. તે આજે પણ પોસીના ગામમાં શ્રીસંઘ વડે પૂજાય છે.
(૩૧) સં. ૧૩૩૮ ના જેઠ સુદિ ૧૪ ને શુક્રવારે શ્રીનેમિનાથ ભવના મંદિરમાં આરાસણાકરના રહેવાસી પિોરવાડજ્ઞાતીય શ્રેષ્ઠી નાના સંતાનમાં છે. આમિગની ભાર્યા રતનીના પુત્ર તુલહારી આસદેવના ભાઈ પાસડના પુત્રો સિરિપાલ તથા આસપાલ, તેની ભાર્યા ધરણિ ... સીત્ત શ્રીમતી તથા આસપાલની ભાર્યા આસિણિના પુત્રો લિંબદેવ, હરિપાલ તથા ધરણિગ, તેની ભાર્યા.. ઉદાની ભાર્યા પાહ/દેવી વગેરે કુટુંબ સાથે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ અશ્વાવબોધ અને સમલિકા વિહાર તીર્થના ઉદ્ધાર સાથે ભરાવ્યું, અને તે પરની પ્રતિષ્ઠા સંવિજ્ઞવિહારી શ્રીચકેશ્વરસૂરિજીના સંતાનીય શ્રી જયસિંહસૂરિજીના શિષ્ય શ્રીસેમપ્રભસૂરિ, તેમના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિજીએ કરી.
(૩૨) સં. ૧૩૩૮ ના જેઠ સુદિ ૧૪ ના શ્રીનેમિનાથ મંદિરમાં પિોરવાડજ્ઞાતીય શ્રેણી શરણદેવની ભાર્યા સુહડદેવીના પુત્ર વિરચંદ, તેની ભાયો સુખમિણિના પુત્ર પુનાની ભાય સેહાગદેવી, આંબડની ભાર્યા અભયસિરિના પુત્ર બીજા, ખેતા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org