________________
ચો પણ નિશ્રાકૃત એટલે ગચ્છ સંબંધી અને અનિશાત એટલે સર્વ જૈનસંઘને સાધારણ એમ બે પ્રકારનાં રહેતાં. નિશ્રાકૃત ચૈત્યોને છેડી દેવાનું અને અનિશ્રાકૃત ચો; જેમાંથી આપણને પ્રેરણા અને આદેશ મળતાં તેમાં જ જવાનું વિધાન એમાં કરેલું છે ?
આ હકીકત મંદિર સ્થાપત્યના શિલાલેખીય પુરાવા ઉપર પથરાયેલા અંધકારને કંઈક જવાબ આપે છે. મને લાગે છે કે, ચૈત્યવાસીઓની પ્રબળતાને જે સામાયિક અનુકૂળતા મળી એ જ એને માટે જવાબદાર છે. જે એમ હોય તો એના અનુસંધાનની કંઈક ઝાંખી કરી શકાય.
આપણે પટ્ટાવલીઓની નોંધ ઉપરથી જાણીએ છીએ કે, ચિત્યવાસની શરૂઆત વિ. નિ. સં. ૮૮૨,(વિ. સં. ૪૧૨) થી થઈ, પરંતુ તેનાં મૂળ તો તે પહેલાં ક્યારનાં નંખાઈ ચૂક્યાં હતાં. આ સમય નિર્દેશ તે કડક આચારપાલનની શક્યતા ઓછી જેઈને તેમણે સંયોગાનુકૂલ પ્રરૂપણું કરી તેને હશે. દુષ્કાળ, રાજ્યક્રાંતિ અને પરધમી કે સહધર્મીઓના હુમલાના સમયે વેતાંબર સાધુઓ અને જૈનાએ પિતાનું સ્વરૂપ સંકેચી લીધું હતું, અને જયાં ત્યાં પિતાના નાનાક વર્ગમાં પિતાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. તે સમયે લેકરચિને અનુકૂળ તેમાંના કેટલાક સાધુઓએ આચારને કંઈક ઢીલા કર્યા. ધીમે ધીમે તેઓએ દવા-દોરા, મંત્ર-તંત્ર, જ્યોતિષ-નિમિત્ત અને શિક્ષણની પ્રવૃત્તિ આદરી વિસ્તારી હતી. આ પ્રવૃત્તિનું મુખ્ય સ્થળ ચેત્યોમાં રહેતું. આથી જૈન મંદિરના અધિકાર પણ તેમણે પિતાને હાથ કરી લેવા માંડયા.
૧. નિશ્રાપ્ત નામ– પ્રતિષ, નિઝાકતં-તપિરીd સંઘાષા
ચિઃ 1 ૨. “રય, નિર” તિ ચટૂ નિશ્રા તત્ત “ચા” અત્રિત
તુ તે છે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org