SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ ભગવાન મહાવીરના સમયમાં જેમ મગધ દેશ, જેનું પ્રાબલ્ય અને જેનેની વિશેષ વસ્તી હેવાને લીધે, જેન જનપદ (જેન પ્રદેશ) તરીકે ઓળખાતું હતું, તેવી જ રીતે ત્યાર પછીના સમયથી લઈને આજ સુધી મારવાડ દેશ જેન જનપદ તરીકે પ્રસિદ્ધિને પામ્યા છે. મારવાડમાં પણ નાની મારવાડ (ગોલવાડ) અને સિરોહી રાજ્યમાં જેનેની વસ્તી વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે. ડગલે ને પગલે જ્યાં જુઓ ત્યાં જેની વસ્તીવાળાં સેંકડે ગામો મળશે. દર અકેક બબ્બે માઈલે સ-પચાસ જેનેનાં ઘરવાળાં અને દર પાંચ પાંચ દશ દશ માઈલે જેનેનાં ૪૦૦-૫૦૦ ઘરેવાળા ગામે મળ્યા જ કરે. આવી ગીચ વસ્તીવાળા પ્રદેશના તમામ ગામનું અને ત્યાંનાં જૈન મંદિરોનું વર્ણન લખવું અશક્ય નહિ તે દુઃશક્ય તે અવશ્ય છે જ. અને એટલા માટે તે વિષયને બાજ ઉપર રાખી અત્યારે તે માત્ર આબૂગિરિરાજની આસપાસ જ બ્રમણ કરવાને વિચાર રાખે. જો કે અત્યારે તે આબૂની આસપાસનાં ગામમાં જેની વસ્તી બહુ ઓછી છે. સંભવતઃ ચંદ્રાવતી ભાંગ્યા પછી વસ્તીનું રક્ષણ નહિ રહેવાથી તથા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy