SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શાળ શ્વેતાંબર સઘ સંઘવી સભામડપ સમવસરણ સિદ્ધચક્ર સુરહી સૂરિ સ્થતિ સ્થાપનાચાય સ્નાત્ર Jain Education International ૩૯ • લાણુ, આસરી. : શ્વેત વસ્ત્ર ધારણ કરનાર, જૈન ધર્મના એક ફ્રિકાનુ” નામ. : સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના સમુદાય, અથવા બહુ શ્રાવકના સમુદાય. : સંધના નાયક, સંધતિ, : ‘રંગમંડપ ' શબ્દ જૂએ. : તીર્થંકરાના ઉપદેશ શ્રવણ માટે દેવાએ બાંધેલી વિશાળ વ્યાખ્યાત શાળા. : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દર્શીન, ચરિત્ર અને તપઃ એ નવની સ્થાપના જેમાં હાય તે. : સુરભી, ગાય. આના વિસ્તૃત અર્થ માટે જુએ આ પુસ્તકનું પાન ૭૩. : આચાર્ય ' શબ્દ જુએ. ' : શિલ્પકાર, શિલ્પી. : ગુરુ મહારાજના અભાવમાં ગુરુ પદે સ્થાપન કરવામાં આવેલી વસ્તુ વિશેષ. ઃ સ્નાન, અભિષેક ’‘શબ્દ જુએ. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy