SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૪ અબુદાચલ પ્રદક્ષિણ શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ પણ પંચતીથીના સુંદર પ્રાચીન પરિકરયુકત છે. અહીંની ધાતુની નાની મૂર્તિ ઉપર સં૦ ૧૩૬ ને અને ધાતુની પંચતીથી ઉપર સં૦ ૧૪૯૦ નો લેખ છે. " આ મંદિરમાં આરસની કુલ મૂર્તિઓ ૩ છે અને અને ધાતુની પંચતીર્થી ઓ ર છે. આ મંદિરની ફરીથી સં. ૧૯૦૩ માં પ્રતિષ્ઠા થઈ ત્યારે અહીં શ્રાવકોનાં ૮૦ ઘરે હતાં. ત્યાર પછી આજ સુધી વસ્તી ઘટતી જ આવી છે. સં. ૧૯૭૯ માં ધ્વજાદંડની પ્રતિષ્ઠા થઈ ત્યાર પછી પણ જૈન લોકોની વસ્તી ઘટતી જ રહી છે. અત્યારે અહીં પોરવાડ શ્રાવકનાં ૭ ઘરે છે. અહીં નાને પણ બે માળને એક ઉપાશ્રય ગામના. પ્રમાણમાં ઠીક છે પણ તેને સુધરાવવાની ખાસ જરૂર છે. રસ્તાઓ : . રોહિડાથી અગ્નિખૂણામાં સનવાડા ૧ માઈલ અને સનવાડાથી ભૂલા ૩ માઈલ થાય છે. રેપિડાથી નૈત્ય ખૂણામાં ૧ માઈલ દૂર વાટેડા અને વાટેડાથી પૂર્વ દિશામાં સનવાડા ૨ માઈલ થાય છે. - રેહિડા ગામથી કેટડાની છાવણી સુધીને રસ્તે ચાલુ છે. પહાડી પ્રદેશ અને નાળ હોવા છતાં ગાડા રસ્તે છે. ૧. બંને તરફ ઊંચી ઊંચી પર્વત શ્રેણિઓની વચ્ચેની ખીણમાં–ઘણા જ નીચાણ ભાગમાં ગાડા માર્ગ જેટલે જ ફક્ત માર્ગ હોય તેને મારવાડ– મેવાડમાં “નાળ” કહે છે. ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy