SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ વાસા નથી. એ લેખ પ્રાચીન સન દેવવંદ ભા. ૨ માં લેખ નં. ૪૨૬ મે છે. તે લેખની મિતિ સં. ૧૩૦૦ ના જયેષ્ઠ સુદિ ૧૦ ને સેમવારની છે. તે વખતે ચંદ્રાવતીમાં મહારાજાધિરાજ આહુણસિંહ રાજ્ય કરતો હતો. તેનું પ્રધાનપણું મહં૦ ખેતા કરતો હતો. પછીની હકીકત નષ્ટ થઈ ગઈ છે પરંતુ એટલું જણાય છે કે, મહં. ખેતાએ કાલાગરા ગામમાં શ્રી પાર્શ્વનાથ દેવ માટે કંઈક ભેટ આપવા માટે શાસન લખી આપ્યું છે.' મ. મ. પં. ગૌરીશંકર ઓઝાજી કહે છે કે, “આ આહુણસિંહ કયા વંશને હતું તે બાબતમાં શિલાલેખમાં કંઈ પણ જણાવ્યું નથી. આવી સ્થિતિમાં એ જ અનુમાન થઈ શકે છે કે, આલ્હણસિંહ યા તે કૃષ્ણરાજને પુત્ર હશે અને તેના પછી કૃષ્ણરાજના બીજા પુત્ર પ્રતાપસિંહે તે રાજ્ય મેળવ્યું હોય, જેથી મેટા ભાઈનું નામ છેડી દઈ પ્રતાપસિંહને તેના પિતા સાથે જોડી દેવામાં આવ્યું હોય. અને જે આલ્હણસિંહ પરમારથી) કે બીજા જ વંશને હોય તો એમ માનવું પડશે કે તેણે કાન્હડદેવ અથવા તેના પુત્ર પાસેથી ચંદ્રાવતી પડાવી લીધી હશે. એક બીજે લેખ સં. ૧૩૨૦ ને અજારી ગામથી મળ્યો છે. જેમાં મહારાજાધિરાજ અર્જુનદેવનું નામ છે. તેમાં અર્જુનદેવના વંશને કંઈ જ પરિચય આપ્યો નથી. સંભવ છે કે અજુનદેવ ઉક્ત નામને બઘેલ (વાઘેલા) રાજા ૧ પ્રાચીન જૈન સેવ્યસંગ્રહ ભા. ૨. પૃ. ૨૯૬ ૨ જુઓ તિરહી રાચા રૂતિય પૃ. ૧૫૪ પરની ટિપ્પણી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy