SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અર્બુદાચલ લઘુપ્રદક્ષિણા. અમે ખરાડી (આબુ રોડ)થી નીકળી અબુંદગિરિની તળેટીની નજીકમાં ચારે દિશામાં ફરીને પાછા ખરાડી આવ્યા હતા. આ રીતે જે પ્રદક્ષિણું કરવામાં આવી તેને “લઘુપ્રદક્ષિણું” એવું નામ આપ્યું છે. તેમાં આવતાં ગામોને ક્રમ આ પ્રમાણે છે માઈલ. - ૪ (૧) ખરાડી (આબુ રેડ)થી પશ્ચિમ દિશામાં બનાસ નદી અને કેરી થઈને મૂંગથલા (૯) મંગલાથી વાયવ્ય ખૂણામાં મદુઆજી' (૧૦) મદુઆથી પશ્ચિમ દિશામાં ગિરિવર (૧૨) ગિરિવરથી પશ્ચિમ દિશામાં પહાડી પ્રદેશમાં થઈ તડાના દરવાજે (૧૩) થઈને દત્તાણી (૧૪) દત્તાણીથી ઉત્તર દિશામાં ધવલી (૧૫) ધવલીથી ઉત્તર દિશામાં ડાક (૧૬) ડાથી ઈશાન ખૂણામાં હણુદ્રા+ (૨૮) હણુદ્રાથી ઈશાન ખૂણામાં પાલડી (૩૨) પાલડીથી ઈશાનખૂણુમાં ટેકરા થઈને માલેગોડ (૩૭) માય ગેડથી પૂર્વ દિશામાં ઈસરા * ડાકથી પૂર્વ દિશામાં લગભગ બે માઈલ જવાથી આબુની તળેટીમાં ક્રોડીવજ (કાનડીઇજ) નામનું હિંદુઓનું પ્રાચીન તીર્થ આવે છે. પરિચય માટે જુઓ પૃષ્ઠ ૧૦૮. * હણાદ્રાથી અગ્નિખૂણામાં શા માઈલ જતાં સિરોહી રાજ્યનો ડાકબંગલો આવે છે. ત્યાંથી આગળ જતાં આબુ પહાડ ઉપર ચડવાને ધોરી માર્ગ ચાલુ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy