SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આ મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શૃંગારકી, શિખર, અને ભમતીના કેટયુક્ત બનેલું છે, ભમતીમાં જમણી બાજુની એક ઓરડી, પૂજાના સામાન માટેની છે, અને ડાબી બાજુની ઓરડી, જેમાં આરસની છત્રી છે તેમાં વચ્ચે શ્રીવિજ્યમહેન્દ્રસૂરિજીની સુંદર મૂર્તિ ૧, મણિભદ્રની મૂર્તિ ૧, સરસ્વતીદેવીની મૂર્તિ ૧ તથા તેની સામે જ મેડાનિવાસી શ્રાવક કાના નેમાની મૂર્તિ ૧, હાથ જેડીને બેઠેલી છે. આ મંદિર પહેલાં મૂળમંદિરના ભમતીના કોટ સુધીની જગામાં હતું પણ તે મંદિર પાડીને જીર્ણશીર્ણ થઈ ગયું હતું, તેના ઉપર આ મંદિર બંધાવવામાં આવ્યું છે. પહેલાંના મંદિરના થોડા પથ્થરે કામમાં લીધા છે, બાકી બધું નવેસરથી જ બંધાવેલું છે. જમીન પણ નવી લીધી છે. જૂનું મંદિર બહુ પ્રાચીન હતું. તેની મૂર્તિઓ ન માલુમ વણજારાની પેઠેવાળા ક્યારે ઉઠાવી ગયા! ઘણાં વર્ષોથી આ મંદિર ઉજ્જડરૂપે પડી રહેલું પણ તેનો ઉદ્ધાર ધનારીના શ્રીપૂજ્ય શ્રી મહેન્દ્રસૂરિજીએ કરાવીને તેની પ્રતિષ્ઠા સં. ૧૯૭૭માં કરી છે. ઉપાશ્રય અને ધર્મશાળા: મંદિરના બહારના ભાગમાં, એક બાજુએ સાધુઓ અને બીજી બાજુએ સાધ્વીઓને ઊતરવાની એક એક ઓરડી છે. મંદિરની પાસે આગલા ભાગમાં વિશાળ કંપાઉન્ડવાળી ધર્મશાળા છે. ધર્મશાળાની બહાર પણ છેડી જગ્યા ધર્મશાળાના તાબાની છે, ધર્મશાળાની બાજુમાં જુદે ઉપાશ્રય બનાવવા માટે બીજી જગ્યા લઈ રાખેલી છે, ધર્મશાળાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy