SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ઝડાવી ૨૦૭ અધાં ખાલી છે. અત્યારે આ મંદિરમાં ફક્ત મૂ॰ ના૦ ની એક જ મૂર્તિ છે; તથા ધાતુની પંચતીથી ૧ છે; અને ચોકીના અને ગોખલામાં પરિકરમાંથી છૂટા પડેલા કાઉસગ્ગિયા એક એક છે. આ મંદિરમાં મૂળગભારા, ગૂઢમંડપ, છચાકી, સભામંડપ, શૃંગારચાકી, શિખર અને મંદિરની ચારે તરફ દેરીઓ માટે પાળ મનેલી છે. તેમાં દેરીઆને બદલે ગેાખલા ૪૩+૩=૪૬ છે. તે બધા ખાલી છે. તેને મૂળગભારા, ગૂઢમંડપની ભીંતા, પાકા કાળા પથ્થરથી બનેલી છે. ગૂઢમંડપના મૂળ દરવાજો નકશીદાર પથ્થરના છે. સભામંડપમાં મકરાણાના સુંદર નકશીદાર તેારણ લાગેલાં છે. તેમાં એ તારણા અરધાં અરધાં છે. તે નવ તારણમાં અને બાજુએ થઈ ને ભગવાનની ૭૩ બેઠી મૂત્તિઓ કોતરેલી છે. આ મદિરના મુખ્ય દરવાજા બહાર શૃંગારચેાકીના સ્થાને આબુના દેલવાડાના મંદિરના જેવા જ સુંદર કારીગરીવાળા મકરાણાના ૧૪ મેટા માટા સ્તંભે! અને એવાં જ કારણીવાળાં તારણા લગાવીને સાત ચેાકી ૩+૩+૧=૭ બનાવી છે, આમાંના ત્રણે તારણેામાં બંને બાજુએ થઈ ને ૧૪+૧૪ +૧૦=૩૮ એડી જિનભૂત્તિએ કાતરેલી છે. આ બધા સ્ત ંભા અને તેારણા ચંદ્રાવતીથી અથવા ખીજા કાઈ પ્રાચીન જૈન મંદિરના ખંડેરમાંથી લાવીને પાછળથી અહીં લગાવ્યા હાય તેમ લાગે છે. આમાંનાં ભીંતમાંના ચાર સ્તંભા, દરવાજાની આરશાખ, અને સભામંડપના સ્તંભા તથા તારણા વગેરેમાં શ્રાવકાએ અજ્ઞાનતા વા બેદરકારીના કારણે ચૂના લગાવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy