________________
: ૨૦ :
(૨૬) 'कुम्भस्थ 'पर्वाहमहासभायां श्रीमालवीयोपनिमन्त्रितो यः।
કથા "અનાવરમમાપમાન सहर्षनादैरभिनन्द्यते स्म ॥
પ્રયાગ (અલાહાબાદ)માં કુંભના મેળા વખતે ભરાયેલી “સનાતનધર્મમહાસભા ની મહાસભામાં ભારતભૂષણ પં. શ્રી માલવીયજીના આમત્રણથી ઉપસ્થિત થઈ જેમણે વ્યાખ્યાન આપ્યું હતું અને તે સમયે સભાના હર્ષનાદોથી જેમને અભિનન્દવામાં આવ્યા હતા
Who, being invited by the late Pandita Malaviyaji, delivered a lecture in the grand meeting of 'Sanatana Dharma Mabásabbā' assembled on the occasion of the KumbhaMela at Prayaga ( Allahabad ) and who was there highly greeted with acclamations ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org