________________
(૧) स्वग्रामतो '+भावपुरं' समेत्य છે “વૃદ્ધિચન્દ્ર' પુત્ર સત્ત! आकर्ण्य तज्ज्ञानमयोपदेशं सजोऽभवत् प्रव्रजितु. तदन्ते ।।
જે પિતાના ગામથી “ભાવનગર” ગયે, મહાત્મા વૃદ્ધિચન્દ્રજી”ની પાસે પહોંચ્યું અને તે સત્તનો સબધપૂર્ણ ઉપદેશ સાંભળી, તેમનાં ચરણોમાં દીક્ષિત થવા (“સર્વવિરતિ ” દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયે
Who thereupon leaving his native village went to Bhavnagar, approached the saint Vriddhichandraji Mabārāja and after hearing his instructive sermons giving proper guidance, became ready to lay himself at the feet of the revered ascetic and to get himself initiated into the order of monks;
છે માતરમ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org