________________
( ૩૨ ) સાધુઓ, રાગાદિ દોષોનું વિદારણ એજ માત્ર જેને વ્યવસાય છે એવું પરમ પવિત્ર દીક્ષાનામક આત્મજીવન યાદ કરી, અયોગ્ય દીક્ષાનું કામ મૂકી દઈ સાધુ ચરિતે શોભતા જયવન્ત રહો!
Jain Education Internationativate & Personal Use way.jainelibrary.org