________________
( ૩૦ )
ભગવાન મહાવીર્ પણ પેાતાના માતા– પિતાની અનુકમ્પા ખાતર તેમના જીવતાં સુધી દીક્ષા અંગીકાર કરતા નથી. અને એ પછી પણ એ ઉચિતજ્ઞ મહાનુભાવ દીક્ષા માટે પેાતાના જ્યેષ્ઠ ‘નન્દ્રિવન’ અને પેાતાના કાકા ‘સુપાર્શ્વ’ વગેરે સંબન્ધીઓની રજા માંગે છે.
Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org