________________
( ૪ ) માતાપિતા એ મનુષ્યના પહેલા ગુરુ છે. દીક્ષા પણ તેમની સમ્મતિપૂર્વક થવી જોઈએ. એ મહાન ઉપકારી વકીલની સમ્મતિ મેળવ્યા વગર અગર તેમને સત્તાપમાં નાંખી દીક્ષા ગ્રહણ કરવી ઈષ્ટ નથી. આપનારે પણ આપવી ઈષ્ટ નથી.
Jain Education Internationativate & Personal Use way.jainelibrary.org