________________
પ્રચલિત દીક્ષા-પ્રકરણ પરત્વે કેટલુંક મારૂં લખાણ બહાર આવેલું છે. અને બૃહદ્ આકારમાં એક પુસ્તક બહાર પાડવા ઈચ્છા છે. દરમ્યાન આ બાબતને ધાત્રિશિકાના ઢંગમાં મૂકવાન શેખ થઈ આવતાં એની પૂર્તિરૂપ આ પૂલ, સાધારણ અને સંક્ષિપ્ત પ્રયત્ન ઉપસ્થિત થાય છે. મધ્યસ્થ દષ્ટિથી વંચાય અને વિચારાય એટલે બસ.
તા. ૧૦-૪-૧૯૩૩ છે ઘડીયાળીપળ, વડાદરા !
–લેખક
Jain Education Internationativate & Personal Use way.jainelibrary.org