________________
( ૧૬ ). અથવા અતિશય ઋદ્ધિશાલી મહાત્માઓને, વિશિષ્ટ અધિકારસમ્પન્ન મહાપુરુષોને તેવો અધિકાર હોવાનું તે નિવેદન છે. માટે જ “વજી' કે “હેમચન્દ્ર” વગેરેનાં ઉદાહરણનો આશ્રય લે પણ યુક્ત નથી.
Jain Education Internationativate & Personal Use way.jainelibrary.org