________________
ફાયર
મહા
ગણિવર -
આ મહાન કાર્યમાં પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્યો પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી પુણ્યવિજયજી ગણિવર પૂ. પંન્યાસજી મહારાજ શ્રી વીરસેનવિજયજી ગણિવર તથા સંપૂર્ણ પ્રેસકોપી કરી આપનાર પૂ. મુનિવય વિકમસેનવિજયજી મહારાજને આ સમયે કેમ ભૂલાય? તેઓ સર્વને વંદના પૂર્વક ગ્રંથરત્નને પ્રકાશિત કરવામાં આર્થિક સહકાર દાતા અનેક જૈન સંઘનો આભાર માનીએ છીએ.... શ્રીયુત કાન્તિભાઈએ પ્રેસમાં જલદી સારું સુઘડ કાર્ય કરી આપ્યું છે. જેથી તેમને પણ કેમ ભૂલાય !
વાચક! ગ્રંથરત્નને વાંચતા પહેલાં શુદ્ધિપત્રક કરીને પ્રસ્તાવના વાંચીને પછી જ સ્તુતિએ વાંચે, કંઠસ્થ કરે....... કારણકે પછી ભાલાસમાં અભિવૃદ્ધિ સાથે જિનેશ્વર પ્રત્યે અપૂર્વ શ્રદ્ધાભાવ જાગૃત થશે.
આ તકે એ પણ જણાવવું જરૂરી છે કે, સ્વ. મુનિ નેમવિજયજી મહારાજશ્રીએ શ્રી લધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા-છાણની સંસ્થા તરફથી સ્તુતિ તરંગિણીના ભા. ૨ પ્રકાશિત કર્યા છે. જે જેવા અત્યંત જરૂરી છે.
પ્રાંતે દષ્ટિ દોષથી જે કાંઈ ભૂલ રહી જવા પામી હોય તે બદલ મિચ્છામિ દુક્કડે આપી વિરમીએ છીએ.
–મકારાક
ઉR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org