SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજને પ્રશિષ્ય મુનિરાજશ્રી હેમેન્દ્રવિજયજી મહારાજ. ૫૪ પૂ. આ. શ્રી વિજયભનેહરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી હેમેન્દ્રવિજયજી. પ્રત્યેક તરંગમાં આવતી સ્તુતિઓના અધિકારની નોંધ. - એકાદશતરંગમાં –શ્રી ઋષભજિનથી લઈ શ્રી વર્ધમાનજિનની કુલ ૧૬૩ સ્તુતિઓ છે. જેમાં અપ્રસિદ્ધ ૧૫૧ સ્તુતિઓ છે. દ્વાદશતરંગમાં શ્રી વીશ ભગવંતોની કુલ ૮ અપ્રસિદ્ધ સ્તુતિઓ છે. ત્રયોદશતરંગમાં–શ્રી સીમંધર જિન અને શ્રી વીસ વિહરમાન જિનની કુલ ૧૪ સ્તુતિઓ છે. જેમાં ૧૩ અપ્રસિદ્ધ સ્તુતિઓ છે. ' ચતુર્દશતરંગમાં શ્રી સિદ્ધાચલજી, શ્રીરૈવતગિરિ, શ્રીસહસ્ત્રકૂટ તીર્થ, શ્રીનંદીશ્વરદ્વીપ, શ્રી અષ્ટાપદતીર્થ, શ્રીષતીર્થ, શ્રીપંચ તીર્થની કુલ ૨૫ અપ્રસિદ્ધ સ્તુતિઓ છે. પંચદશતરંગમાં-કાર્તિક, ફાગણ અને અપચતુર્માસ, શ્રી સિદ્ધચક્રજી, શ્રી પર્યુષણ પર્વની એમ ૬ અઠ્ઠાઈની કુલ ૧ અપ્રસિદ્ધ સ્તુતિઓ છે. ડશતરંગમાં બીજ, પાંચમ, આઠમ, ચૌદશ, જ્ઞાનપંચમી, મોક્ષએકાદશી, મૌન એકાદશી, પૌષદશમી, મેરુત્રાદશી, ચૈત્રીપૂનમ, અક્ષયતૃતીયા, ગણધરએકાદશી, માસખમણ, રક્ષાબંધન -બળેવ, પાસખમણ, અઠ્ઠાઈદિન, વડાકલ્પ, વીરજન્મવાંચન, લધુક૫, સંવત્સરી, મરૂદેવીસામિની તપ, વિજયાદશમી, શરદપૂર્ણિમા, ધનતેરસ, દીવાલીની કુલ ૭૭ સ્તુતિઓ છે જેમાં અપ્રસિદ્ધ ૭૪ સ્તુતિઓ છે. સમદશતરંગમાં – અરજિન દીક્ષા, શ્રીમલિજિન જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન, અને શ્રીનમિજિન કેવલજ્ઞાન કહાણુકની કુલ ૩૯ અપ્રસિદ્ધ સ્તુતિઓ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy