SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅજિતજિનસ્તુતિએ | ૨૧ +[૫૫] : શ્રી અજિતજિનસ્તુતિઓ ૧ (રાગ :-શાન્તિસહેકર સાહિબ સંજમ અવધારે ) અજિત અજિત થયા કર્મથી, વિજયાકુખ જાત, નગરી અધ્યાને ધણી, કંચનવર્ણ છે ગાત; દેહ ઊચું સાડી ચારસો, જે ધનુષ પ્રમાણ, સુત થયા જિતશત્રુના, તાસ વંદું શિર આણ ૧ સ્થ ભ ન પાર્શ્વ જિને સ , શંખેશ્વર પાસ, માતર સુમતિનાથજી, સાદેવ તે ખાસ; શાતિનાથ લિદુર્ગમાં, વીર સારી ગામ, ચિવશ જિનવર તીર્થમાં, હું કરું નિત્ય પ્રણામ. ૨ વાણી પ્રભુ કૃપાળું છે, હવલ્લી વિનાશે, વાણી બધાની ન્યૂનતા, એની આગલ ભાસે; વાણું વહાણ ભવસાગરે, રાખે પડતા પાશે, વાણ એ મુજ પ્રાણ છે, દુખ એહથી નાશે. ૩ દેવી અજિતા ભક્ત છે, શાસનરક્ત કહાવે, વિઘ હરે સવિ સંઘના, સેવે ચરણ જે ભાવે; પુન્યબલ જિ ન શ સ ને, અધિષ્ઠાયક ઠાવે, લબ્ધિસૂરિ જિનભક્તિથી, મુક્તિપુરીમાં જાવે. ૪ + ૨ ( રાગ:-શત્રુંજયમંડન ઋષભજિણુંદ દયાલ. ) જિન અજિત જુહારું અધ્યાનયર અવતાર, જિત શત્રુ રા યા વિ જ યા મા ત મ હા ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy